આ દિવસોમાં બોલીવુડ ડાન્સક્વિન નોરા ફતેહી ખુબ હાઈલાઈટ રહે છે તેલુગુ મલયાલમ કનાડા ફિલ્મો માં દમદાર અભિનય કરી બોલીવુડ માં રોર ટાઈગર ઓફ ધ સુદંરવન માં ડેબ્યુ કરી આઈટમ સોગંમા કમરના લચકાથી લોકોના હૈયા વાઈબ્રન્ટ કરનારી નોરા ફતેહી ભારતભરમાં ખુબ નામના ધરાવે છે તેના આકર્ષક અને સુદંર લુક.
અને હોટ ફિગર ના લાખો દિવાના છે નોરા ફતેહી ઝલક દિખલાજા રિયાલિટી શોમાં માધુરી દીક્ષિત સાથે જજ કરી રહી છે એ દરમિયાન તે અવારનવાર બોલ્ડ અને ગ્લેમર અંદાજમા સ્પોટ થતી રહે છે તાજેતરમાં બેહદ આકર્ષક અને બોલ્ડ ડિપનેક આઉટફીટ માં તે સ્પોટ થઈ હતી તેના ખુલ્લા વાળ અને લાઈટ ગ્રો મેકઅપ તેના લુકને.
ખુબ ગ્લેમર બનાવી રહ્યો છે તેના ડીપનેક માં છલકાતાં યૌવન સરીખા પહાડોની વચ્ચે ના ઉડાણં જોતા ચાહકો બેહાલ થયા હતા તેનો લુક જોઈ ચાહકો એક ફોટો લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા નોરા ફતેહી નો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો ચાહકો એના આ લુક પર મોહી ગયા છે.
લાઈક કમેન્ટ્સ થી ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે નોરા ફતેહી ના બોલ્ડનેશના લાખો ફેન છે તેના ઈન્સ્ટ્રાગ્રામ પર તેના અઢળક ફેન ફોલોવર વચ્ચે પોતાના ડ્રેસિંગ સેન્સ સાથે તે પોતાની હોટ તસવીરો અને વિડીઓ રીલ શેર કરે છે જેના પર હાર્ટ ફાયર ઈમોજી સાથે ફેન્સ ખુબ પ્રેમ લુટાવે છે.