અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ અને બૉલીવુડ એક્ટર મલાઈકા અરોડા 48 વર્ષની છે પરંતુ તેનું ફિટનેસ અત્યારે પણ 28 વર્ષની છોકરી જેવું છે મલાઈકા હંમેશા તેના અલગ ડ્રેસ અને સુંદરતાને લઈને ચર્ચામાં રહે છે તાજેતરમાં તેણીએ લક્ઝરી સ્વિસ ઘડિયાળ નિર્માતા ચોપાર્ડની હેપ્પી સ્પોર્ટની 25મી વર્ષગાંઠમાં હાજરી આપી હતી.
આ ઇવેંટમાં તેની સાથે અન્ય કેટલીયે અભિનેત્રીઓ પણ હતી પરંતુ અહીં મલાઈકાએ એન્ટ્રી મારી ત્યારે દરેક તેની આગળ ઝાંખી પડી હતી અહીં એક્ટર મલાઈકા અરોડાએ ગ્રીન ફુલ સ્લીવ બ્લાઉઝમાં જોવા મળી હતી તે સાટિન હતું તેમાં લહેરાતી ગુલાબી હેમલાઇન હતી પરંતુ તેનું ટોપ પારદર્શક જોવા મળ્યું.
અહીં મલાઈકાને જોઈને સાફ અંદાજ લગાવી શકાય છેકે તેઓ બ્રા લેસ છે અને તેનું આ લુક જોઈને લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી અહીં મલાઈકાના ઢીલા બ્લાઉઝને જોઈને લોકોએ તેને ટ્રોલ કરી હતી એક યુઝરે કોમેંટ કરતા કહ્યું શું તમે બ્રા પહેરવાનું ભૂલી ગયા છો મલાઈકા અરોરાને આ ડ્રેસને લઈને ઘણી ટ્રોલ થઈ.
પરંતુ મિત્રો આ પહેલીવાર નથી કે મલાઈકા અરોડાને તેના ડ્રેસ માટે લોકોએ ટ્રોલ કરી હોય તેના પહેલા પણ તે ટ્રોલર્સનો શિકાર બની ચુકી છે પરંતુ અહીં મલાઈકાને આ બધી બાબતોથી કોઈ ફરક પડતો નથી તેનું આ લુક અત્યારે સોસીયલ મિડિળયામાં વાયરલ થઈ રહ્યું છે અને લોકો ટ્રોલ કરી રહ્યા છે.