Cli

શિલ્પા શેટ્ટીના એક નિર્ણયથી ફેન્સનું દિલ તૂટ્યું જાણો સમગ્ર મામલો વિગતે…

Bollywood/Entertainment Breaking

છેલ્લા કેટલાક સમયથી શિલ્પા શેટ્ટીનું નામ ખુબ વિવાદોમાં રહ્યું અત્યારના દિવસોમાં તેઓ કંઈક ને કંઈક કારણોસર લોકોના નિશાને આવી રહી છે પરંતુ આ વખતે તો શિલ્પાએ માત્ર એટલુ કહ્યું કે તેઓ સોસીયલ મીડિયા છોડી રહી છે પરંતુ તેના પર લોકો તૂટી પડ્યા અને એમને ખરું ખોટુ સંભળાવી દીધું હકીકમાં.

ગઈ કાલે શિલ્પાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટથી એક બ્લેક ફોટો શેર કરતા લખ્યું કે મોનોટોની થી કંટાળી ગઈ છું બધું એકજેવું દેખાઈ રહ્યું છે સોસીયલ મીડિયાથી બ્રેક લઈ રહી છું જ્યાં સુધી કોઈ નવો અવતાર ન મળી જાય ત્યાં સુધી શિલ્પાની આ પોસ્ટ લખ્યાને થોડો ટાઈમ થઈ ગયોને લોકોએ એમને ન કહેવાનું કહેવા લાગ્યા.

એક યુઝરે તેના પર કોમેંટ કરતા કહ્યું કે પોતાની બહેન સમીતાને પણ કહીદો કે તેઓ પણ સોસીયલ મીડિયાથી નિવૃત્તિ લઈ લે જયારે બીજો બોલ્યો પ્લાસ્ટિક સર્જરી કરાવીને જ આવજો જયારે ત્રીજો બોલ્યો હે ભગવાન તમે સોસીયલ મીડિયા છોડી જ દયો અમે તમને બિલકુલ યાદ નહીં કરીએ એટલે તમે હંમેશા માટે એને ગુડબાય કહી દો.

આગળનાએ લખ્યું કે આમ પણ તમારા પતિએ તમને ક્યાંયના છોડ્યા નથી તેના માટે ખરું ખોટું સાંભળી સાંભળીને બિચારી ગુડ બાય કહી રહી છે જયારે એક બીજાએ કહ્યું ખુબ સારો નિર્ણય લઈ લીધો તમે અત્યારે તો શિલ્પાએ સોસીયલ મીડિયા છોડવાનો નિર્ણય કેમ લીધો તેના વીશે શિલ્પાએ કંઈ નથી જણાવ્યું મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *