Cli

પાકિસ્તાનના મશહૂર સિંગર આતીફ અસ્લામેં લતા મંગેશકરને દુબઈમાં આપી મોટી શ્રદ્ધાંજલિ…

Bollywood/Entertainment Breaking

પાકિસ્તાનના મશહૂર સિંગર આતીફ અસ્લામેં જે રીતે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી છે કદાચ તેવું કોઈ ભારતીય સિંગરે નથી કર્યું 6 ફેબ્રુઆરી લતા મંગેશકર આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા એમના જવાથી પુરા દેશ તથા વિદેશમાં શોકનો માતમ છવાઈ ગયો લતા દીદીના નિધન બાદ અંતિમક્રિયામાં દેશના.

તમામ નેતા અભિનેતાઓ થતા તમામ સેલેબ્રિટીઓ હાજર રહી દુનિયાભરના લોકોએ એમને શ્રદ્ધાંજલઈ આપી હતી ભારતની જેમ પાકિસ્તાનમાં પણ લતા મંગેશકરના લાખોમાં દીવાના છે ત્યાં દીદીના નિધની ખબર પહોંચી તો પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનથી લઈને આમ જનતાએ પણ લતા દીદીને.

શ્રદ્ધાંજલિ આપી એવામાં કાલે દુબઈમાં આતીફ અસ્લમનો લાઈવ શો હતો આ દરમિયાન તેઓ લતા દીદીને યાદ કરતા ઈમોશનલ થઈ ગયા એમણે દીદીને યાદ કરી દીદીને મહાન ગાયક ગણાવ્યા અને એમના ગીતો સાંભળી મોટા થયા કહ્યું અહીં દીદીને શ્રદ્ધાંજલિ આપતા એમનું ગીત કુછ પા કર ખોયા હે ગીત ગાયું.

અહીં આ દરમિયાન દર્શકોથી પુરે પૂરું સ્ટેડિયન હતું એમની ચિચિયારીઓ લતા દીદીનો પ્રેમ દર્શાવી રહ્યું છે શોમાં દીદીના ફોટાને દર્શવામાં આવ્યો અહીં દુબઈમાં દીદીને આતીફ અસલામેં મોટું સન્માન આપ્યું અત્યારે આ વિડિઓ સોસોયીલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહ્યો છે દીદીના ગીતો દ્વારા વર્ષો વર્ષ એમને યાદ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *