Cli

ભારતીય મશહૂર સંગીતકાર શિવકુમાર શર્માએ 84 વર્ષની ઉંમરે દુનિયાને કરી અલવિદા…

Bollywood/Entertainment Breaking

મિત્રો હાલમાં બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝથી એક દુઃખદ ખબર સામે આવી રહી છે બોલીવુડના ફેમસ સંગીતકાર શિવકુમાર શર્માનું ગઈ કાલે નિધન થઈ ગયું પંડિત શિવકુમાર શર્માનો જન્મ 13 જાન્યુઆરી 1938 માં જમ્મુમાં થયો હતો શિવકુમાર શર્મા ભારતીય સંતૂર વાદક હતા સંતુર એક કાશ્મીર ગીત હોય છે સંગીતકાર

શિવકુમારનો જન્મ જમ્મુના ગાયક પંડિત ઉમાદત્ત શર્માને ઘરે થયો હતો એક ઇન્ટરવ્યૂ દરમિયાન સંગીતકારે જણાવ્યું હતું કે એમના પિતાએ એમને તબલા અને ગાયકની શિક્ષા 5 વર્ષની ઉંમરે જ આપવાનું શરૂ કરી દીધું હતું મિત્રો શિવકુમાર પહેલા એવા ભારતીય સંગીતને સંતુર પર વગાડ્યું હતું ત્યારે એમણે.

8 વર્ષની ઉંમરે જ સંતુર વગાડવાનું શરૂ કરી દીધું હતું શિવકુમારે પોતાની આંતરરાષ્ટ્રીય ક્ષેતે પોતાની માન્યતા મેળવી છે અને વાદન શૈલીના માધ્યમથી સંગીત માટે એક યંત્ર બની ગયું શિવકુમારે સંતુર વાદક દુનિયામાં એક અલગ ઓળખાણ બનાવી હતી શિવકુમાર શર્માએ બોલીવુડના કેટલાય હિન્દી ગીતોને પોતાનું સંગીત આપ્યું છે.

શિવકુમારે મનોરમાંથી લગ્ન કર્યા હતા તેના બાદ એમના 2 બાળકો થયા એમનો પુત્ર રાહુલ જેમણે 13 વર્ષની ઉંમરે સંગીત શીખવાનું શરૂ કર્યું રાહુલ પણ એક સંતુર વાદક છે અને એમણે 1996 થી એકસાથે સંગીત પ્રદર્શન કર્યું હતું પરંતુ 84 વર્ષની ઉંમરે શિવકુમાર શર્મા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા એમના નિધનથી ઇન્ડસ્ટ્રીઝને મોટી ખોટ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *