અત્યારે એકે ખબર સામે આવી રહી છે બચપનકા પ્યાર ગીતથી ફેમસ થયેલા સહદેવનું ભયાનક અક!સ્માત થયો છે અ!કસ્માત એટલો ભયાનક હતો કે લોકોના શ્વાસ અટકી ગયા સહદેવ આ અ!કસ્માતમાં બહુ ઘાયલ થયા છે ગંભીર હાલટમાં સહદેવને હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
સહદેવને બહુ ગં!ભીર ચોટ આવી છે ગઈ સાંજે સહદેવ મિત્રો સાથે પોતાના મિત્રો સાથે જઈ રહ્યા હતા ત્યારે અચાનક ખડા અને રેતના કારણે બાઈકનું બેલેન્સ બગડ્યું તેના કારણે બાઈક રોડ ઉપર સ્લીપ ખાઈ ગઈ હતી બાઈક પર સહદેવ ઘાયલ થઈ ગયા અને તેમને મા!થાના ભાગે ગાલ પર અને હાથમાં વા!ગ્યું છે.
ત્યાંના આજુબાજુના લોકોએ જોતા તાત્કાલિક સહદેવને ઉઠાવ્યો અને નજીકના જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા હતા જ્યાં ડોટરોએ સહદેવના માથા પર ચાર ટાં!કા લગાવ્યા છે અને સારવાર ચાલુ કરી છે સાથે સહદેવનો એક્સરે પણ કરવામાં આવ્યો સહદેવની હાલત ગં!ભીર હતી એટલે તેમને શહેરના હોસ્પિટલમા.
ખસેડવામાં આવ્યા હતા ત્યાં સહદેવની સારવાર ચાલ રહીછે સહદેવને અ!કસ્માત થયો ખબર પડતાજ સમાચાર તેજીથી વાઇરલ થઈ ગયા હતા અને પુરા છત્તિસગઢમાં લોક સહદેવને સારું થઈ જાય તેના માટે દુવાઓ કરી રહ્યા છે મિત્રો તમે પણ દુવા કરજો સહદેવ જલ્દી સાજો થઈ જાય અને આપણી સમક્ષ આવે.