પુષ્પા ફિલ્મના ઉ ઊંટવા ગીતના નંબર વન કોરિયો ગ્રાફર ગણેશ આચાર્ય હવે ફસાઈ ચુક્યા છે આચાર્ય પર એમની જ એક અસિસ્ટને મોટો આરોપ લગાવ્યો છે કે આચાર્યે એમનું યૌ!નશોષણ કરવા સાથે પો!ર્ન ફિલ્મ પણ બતાવવાની કોશિશ કરી છે મહિલાએ આરોપ લગાવતા કહ્યું કે આચાર્યએ એમને કહ્યું હતું કે તેઓ.
આ લાઈનમાં પોતાનું કરિયર બનાવવા માંગેછે તો એમને યૌ!નસબંધ બાંધવા પડશે એટલું જ નહીં જયારે મહિલાએ આ બધા માટે ના પાડી દીધી તો ગણેશ આચાર્યએ પોતના પાવરનો ઉપયોગ કરતા ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન કોરિયોગ્રાફર એસોસિયથી મહિલાનું નામ હટાવી દીધું જયારે મહિલાએ એનો વિરોધ.
કર્યો તો આચાર્યના બીજા અસિસ્ટને મહિલાને મા!રમાર્યો અને મહિલા ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પોલીસે પણ એક અરજી લખીને મહિલાને ઘરે મોકલી દીધી ત્યારે જઈને મહિલાએ વકીલનો સહારો લીધો અને કોર્ટમાં જઈને તેની અરજી લગાવી આ મામલો આમ તો 2019નો છે પરંતુ આ મામલાના દોઢ વર્ષ બાદ.
પોલીસ એની ચાર્જશીટ દાખલ કરી રહી છે અને ગણેશ સામે ફરિયાદ નોંઘી કલમો લગાવી છે ત્યારે બીજી બાજુ ગણેશે મહિલાના આરોપોને જુઠા બતાવતા ઉપરથી મહિલા પર માનહાનીનો કેસ ઠોકી દીધો છે અહીં પુરા મામલાને લઈને અત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મિત્રો આ મામલે તમે સુ કહેશો.