મશહૂર કોરિયો ગ્રાફર અને ફિલ્મ નિર્માતા રેમો ડિસોઝાના સાળાનું ગઈ કાલે નિધન થયું અહીં રેમોના સાળા જેસનનો મૃતદેહ એમનના ફ્લેટમાંથી મળ્યો હતો જેસનનો મૃતદેહ એમના રૂમમાં પંખે લટકતો મળ્યો હતો જેને લઈને અનેક ચર્ચાઓ થઈ હતી અહીં રેમોની પત્નીએ એટલે કે જેસનની બહેને ભાઈને લઈને.
ઈ ટાઇમથી વાત કરતા જણાવ્યું હતું કે ભાઈ હમણાંથી ડિ!પ્રશનમાં હતા કારણ કે 2018માં માંનું નિધન થતા ભાઈ બહુ ચિંતિત રહેતા હતા ભાઈ માને બહુ પ્રેમ કરતા હતા બહુ નજીક હતા માનાં પરંતુ અચાનક માનું નિધન થતા તેઓ ડિ!પ્રેશમાં ચાલ્યા ગયા હતા અને તેઓ ધીરે ધીરે છુપી રીતે ન!શો કરવા લાગ્યા હતા.
જેમણે ગઈ જાકે ન!શામાં જ ખુદખુશી કરી લીધી છે જયારે પિતા હોસ્પિટલ ગયા ત્યારે બનાવ બન્યો હતો પિતા જયારે ઘરે આવી જોયું ત્યારે ભાઈની પંખાથી લ!ટકનો મૃતદેહ જોવા મળ્યો હતીઓ ત્યાર બાદ તેમણે પોલીસના જાણ કરી હતી અને જણાવી દઈએ આ મામલે શકના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
48 વર્ષના જેસનનો મૃતદેહ મુંબઈના એમના એપાર્ટમેન્ટમાંથી મળ્યો હતો અહીં પોલીસે જણાવ્યું હતું કે જેસનના મૃતદેહને મુંબઈના કૂપર હોસ્પિટલમાં પો!સ્ટમોર્ટન માટે મોકલી દેવામાં આવ્યા છે ત્યારબાદ વધુ તપાસ હાથ ધરાશે રેમો અને એમની પત્ની ગોવા હતા જેસનના નિધનના સાંભળતા તાત્કાલિક મુંબઈ આવી પહોંચ્યા હતા.