Cli

બોલીવુડના મશહૂર કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સામે યૌન શોષણનો લાગ્યો આરોપ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડના મશહૂર કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સામે એવો ચોંકાવનાર ખુલાસો થયો છેકે સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે આચાર્ય પર એમની જ એક અસિસ્ટને આરોપ લગાવ્યો છેકે આચાર્યે એમની સાથે યૌ!નશોષણનો દબાવ બનાવ્યો એટલું જ ગણેશ આચાર્યએ મહિલાને પો!ર્ન ફિલ્મ પણ.

બતાવવાની કોશિશ કરી અને તેની સાથે છેડછાડ કરી મહિલાનું કહેવું છેકે આચાર્યએ તેને કહ્યું કે તેઓ સફળ થવા માંગેછે તો તેની સાથે યૌ!ન સબંધ બાંધવા પડશે જયારે તેના માટે મહિલાએ ના પાડી દીધી તો આચાર્યએ મહિલાને ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન કોરિયોગ્રાફર એસોસિયનમાંથી તેની સદસ્યતા રદ કરાવી દીધી.

જયારે મહિલા તેનો વિરોધ નોંધાવતા આચાર્ય પાસે પહોંચી ત્યારે આચાર્યના બીજા અસિસ્ટને મહિલાને અભદ્ર વર્તન કરી મા!રપીટ કરી જયારે મહિલાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોચી તો તેની માત્ર એક અરજી જ લેવામાં આવી મહિલાએ પરેશાન થઈને એક વકીલ દ્વારા કોર્ટમાં અરજી લગાવી દીધી મામલો 2019નો છે.

પરંતુ હવે પોલીસ ચાર્જશીટ દાખલ કરવા જઈ રહી છે આચાર્ય સામે ટોટલ 6 કલમો લગાવીને ફરિયાદ નોંધી છે જયારે આ બાજુ ગણેશ આચાર્યે ખોટી રીતે બદમામ કરે છે એવું જણાવીને મહિલા પર મા!નહાનીનો કેસ કર્યો છે ગણેશ આચાર્ય પર ગંભીર આરોપ લાગતા એમના ફેન્સ પણ ચોકી ગયા છે મિત્રો આ મામલે તમારી પ્રતિક્રિયા અમને કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *