બલ્ગેરીયા માં જન્મેલા બાબા વેંગા ની ભવિષ્યવાણી લોકો ખુબ સાચી માને છે ત્યાંના સ્થાનિક લોકો તેમને ભવિષ્યના દેવતા તરીકે પણ પૂજે છે તેમના બોલેલા વચનોને બલ્ગેરીયાના લોકો હંમેશા સાચા માનીને આસ્થા ધરાવે છે બાબાએ એ કરેલી ઘણી બધી ભવિષ્ય વાણીઓ સાચી પડી છે 111 વર્ષ પહેલા કરેલી ભવિષ્યવાણી બાબાની સાચી પડેલી હતી.
એ વચ્ચે બાબાએ સાલ 2023 માટે ભવિષ્યવાણી કરી છે જે સાંભળીને લોકોના હોસં ગયા છે સાલ 2011 માં અમેરિકામાં જે હુમલો થયો હતો તે આગાહી પણ બાબાએ કરી હતી કોરોના વિશે પણ ભંયકર તબાહી સર્જાસે તેવી આગાહી બાબાએ ઘણા વર્ષો પહેલાં કરી હતી બાબાની ઉંમર આજે ઘણી છે તેઓ પોતાની દ્વષ્ટી પણ ગુમાવી ચૂક્યા છે.
તેઓ આજે પણ જે શબ્દ બોલે છે તે સાચા પડે છે તેવુ લોકોનું કહેવું છે એવું ના નિવાસ્થાને લાંબી લોકોની ભીડ જોવા મળે છે તેમના આશીર્વાદ લેવા માટે સ્થાનિક નેતાઓ લાઈન માં ઉભા રહે છે લોકોના જણાવ્યા અનુસાર બાબા ચમત્કારી મનુષ્ય છે અને તેમના શબ્દો પર વિધાતા પણ મેખ નથી મારી શકતા લોકો કહે છેકે બાબા ને.
ભવિષ્ય માં ઘટતી તમામ ઘટનાઓ ની માહીતી અગાઉ થી જ થઈ જાય છે અને તેઓ લોકોને જણાવે છે બાબાને વિશ્ર્વભરમાં તેમના નામથી ઓળખવામાં આવે છે બાબા વેગાએ આવનાર વર્ષ વિશે ખતરનાક ભવિષ્યવાણી કરી છે સાથે સારી બાબત પણ જણાવી છે જે સાભંડીને વૈજ્ઞાનીકો ખુશ પણ થયા છે.
બાબા એ જણાવ્યું હતું કે સાલ 2023 માં લેબમાં બાળકો જન્મ લેશે અને માતા પિતા જો ઈચ્છે તો બાળકના રંગમાં પરિવર્તન પણ આવી શકે છે બાળકો નો જન્મ લેબમાં શક્ય બનશે સાથે આગામી વર્ષે પર!માણુ હુમલાઓ થસે અને વિશ્ર્વમાં હાહાકાર મચી શકે છે તેમને પોતાના પુસ્તક માં જણાવ્યું છેકે આવનાર.
વર્ષ 2023 માં ભયંકર સુનામી આવશે જેમાં ઘણુ વિવાસ સર્જાશે સાથે દેશો વચ્ચે યુદ્ધ ની સ્થિતી સર્જાસે જેમાં માનવજાતને ઘણું નુકસાન વેઠવું પડશે બાબાનો જન્મ 3 ઓક્ટોબર 1911 માં થયો હતો તેઓ પોતાના પુસ્તક માં જે લખીને ગયા છે તે સામે આવી રહ્યું છે લોકોના કહેવા મુજબ.
તેઓ જન્મ થી અંધ હતા તો ઘણા લોકો એમની દ્વષ્ટી પરમાત્મા ને જોઈ ગુમાવી ચુક્યા હતા એમ જણાવી રહ્યા છે ત્યાંના વિશેષ મહંતો ના જણાવ્યા અનુસાર બાબા ભવિષ્ય જોતા એના કારણે પ્રકાસથી બાબા અંધ થયા હતા આ વચ્ચે બાબાની આ ભવિષ્યવાણી સામે આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.