Cli
ફેમસ અભિનેત્રી નુપૂરે અચાનક લીધો સન્યાસ અને ભીખ માંગીને મથુરામાં કેમ જીવન વ્યતીત કરે છે, જાણો...

ફેમસ અભિનેત્રી નુપૂરે અચાનક લીધો સન્યાસ અને ભીખ માંગીને મથુરામાં કેમ જીવન વ્યતીત કરે છે, જાણો…

Bollywood/Entertainment Breaking

સુખમય આલી શાન જિંદગી છોડીને સન્યાસ લેવો તે ખૂબ મોટી બાબત છે જ્યારે તમારા દિવસો સારા ચાલી રહ્યા હોય અને તકદીર નું પત્તું તમારી લોક ચાહના વધારી રહ્યું હોય લાખો ચાહકો એક ઝલક મેળવવા બેતાબ હોય અને તમે જ્યારે ટોપ કલાકાર હોવો એવિ જ મશહૂર અભિનેત્રી નૂપુર અલંકારે બધું જ છોડી દીધું છે અને રોડ ઉપર ભિક્ષા માંગી રહી છે.

તેમને પ્રથમ ભિક્ષાપાત્ર માં 100 રુપિયા મેળવ્યા અને ભિક્ષામાં મળેલા અન્નને ખાધું શક્તિમાન રાજાજી દિયા ઓર બાતી જેવા ઘણા બધા શો માં અભિનય કરનાર નુપુર અગ્રવાલ એ પોતાના પતિ ને ઘરને છોડી ફેબ્રુઆરી મહિનામાં સંન્યાસ લીધો હતો કોરોના કાળ દરમિયાન તેમની માતાનું 2020 માં નિધન થતા તે જવાબદારીમાંથી.

મુક્ત બની અને મુંબઈમાં પોતાનું આલીસન મકાન ભાડે આપીને તે મથુરા આવી ગઈ ત્યાં તેને સન્યાસ લઈને ભિક્ષા માંગીને ખાવાનું ભક્તિ કરવાનો આજીવન નિર્ણય કર્યો તેમના મકાન ભાડા ના પૈસા પણ ધાર્મિક કાર્યોમા વાપરવા નું નિર્ધારિત કર્યું વાચંક મિત્રો નુપુરના આ ફેંસલા પર આપનો શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *