સાઉથના સુપર સ્ટાર અને સલમાન ખાનના ખાસ મિત્ર સુદીપ ખીચાએ હવે બોલીવુડની અસફળતા પર અણી કાઢી દીધી છે બૉલીવુડ જે રીતે સાઉથ સામે જીરો બનીને રહી ગયું છે તેના પર હવે સુદીપે પોતાની ફિલ્મ આરકે લોન્ચ ઇવેન્ટ દરમિયાન બોલીવુડની અસફળતા પર પ્રહાર કરતા કહ્યું કે આજે બૉલીવુડ પોતાની.
ફિલ્મોને પેન ઇન્ડિયા ફિલ્મો બનાવી રહી છે તેઓ પોતાની ફિલ્મોને તેલુગુ અને તમિલ સાઉથની ભાષાઓમાં ડબિંગ તો કરી રહ્યા છે પરંતુ એમનાથી કંઈ થઈ રહ્યું નથી તેઓ તેમાં પુરી રીતે અસફળ રહ્યા છે પરંતુ અમે એટલે સાઉથ એવી ફિલ્મો બનાવી રહ્યા છીએ જે અત્યારના જમાનામાં પોતાના દમ પર દર્શકો સુધી પહોચિ રહી છે.
એ કહીને સુદીપે બોલીવુડના ડૂબતા કરિયર પર આંગળી કરી છે તેના સાથે સુદીપે હાલમાં આવેલી ફિલ્મ કેજીએફ 2 અને ત્રિપલ આરની પ્રશંસા કરી સુદીપે રાજા મૌલીની ફિલ્મ મખ્ખી જેવી ફિલ્મોમાં કામ કરીને પોતાની આગવી ઓળખાણ બાવાની છે જયારે બોલીવુડની વાત કરીએ તો અત્યારે બૉલીવુડ એક પછી એક ફ્લોપ ફિલ્મો આપી રહ્યું છે.
જયારે સાઉથ સિનેમા એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યું છે જેને જોઈને કહી શકાય કે આવનારા સમયમાં સાઉથ ઇન્સ્ટ્રીઝ જ પુરા દેશમાં છવાઈ રહેશે સુદીપ ખીચાના કામની વાત કરીએ તો તેઓ અત્યારે આરને લઈને પ્રમોશનમાં વ્યસ્ત છે મિત્રો સુદીપના બોલીવુડને લઈને આ વાત પર તમે શું કહેશો.