ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર અત્યારે મોતના વાદળ છવાઈ રહ્યા છે એવું કોઈ અઠવાડિયું નથી જતું જ્યાં કોઈ સેલિબ્રિટીનું મોત ન થાય પરંતુ આ વખતે કંઈક એવું થયું છે જેના લીધે પુરા અમેરિકામાં સનસની મચી ગઈ છે મશહૂર રે!પેર જે સ્ટાસે પોતાની ગર્લફ્રેન્ડની ગો!ળી મા!રીને હ!ત્યા કરી દીધી છે તેના બાદ જે સ્ટાસે ખુદને પણ ગો!ળી મા!રીને ઉડાવી દીધા.
જે વખતે આ ઘટના થઈ ત્યારે જે સ્ટાસના નાના નાના બાળકો ઘરેજ હાજર હતા જે સ્ટાસ ગયા કેટલાક દિવસોથી પોતાની ગર્લફ્રેન્ડને ટોર્ચર કરી રહ્યા હતા એમણે કેટલીયે વાર પોતાની ગર્લફ્રેન્ડને મારતા હતા બંનેનો ઝગ!ડો દિવસે ન દિવસે વધી રહ્યો હતો અને રવિવારે સવારે જે સ્ટેસ પોતાનું ગર્લફ્રેન્ડને.
માસ્ટર બેડરૂમમાં લઈ ગયા અને તેમણે અંદરથી દરબાજો બંદ કરી લીધો તેના બાદ તેમણે પહેલા પોતાની ગર્લફ્રેન્ડને ત્રણ ગો!ળીઓ મા!રી અને થોડા સમય પછી એમણે ખુદને પણ ગો!ળી મા!રીને ખુદખુશી કરી લીધી ઘરમાં રહેલ ત્રણે બાળકો બહુ ડરી ગયા જેના બાદ બાળકોએ એમની દાદીને ફોન કરીને બોલાવ્યા.
દાદીએ ઘરે પહોંચીને જોયું તો ઘરનો દરવાજો બંદ હતો તેના બાદ પોલીસને સૂચના આપવામાં આવી પછી રૂમનો દરવાજો તોડવામાં આવ્યો તો એમાં બે બોડી પડી હતી ગાયક જે સ્ટારનું મોત થતા હોલીવુડમાં સનસની ફેલાઈ ગઈ છે લોકોને સમજ નથી આવી રહ્યું સ્ટાસે કેમ આવું કર્યું સ્ટાસ ની આત્માને ભગવાન શાંતિ આપે.