Cli
ફેમસ એક્ટર રુષભ રાણાએ 43 વર્ષ ની ઉંમરે કર્યા લગ્ન, જાણો કોણ છે એમની ક્યૂટ પત્ની...

ફેમસ એક્ટર રુષભ રાણાએ 43 વર્ષ ની ઉંમરે કર્યા લગ્ન, જાણો કોણ છે એમની ક્યૂટ પત્ની…

Bollywood/Entertainment Breaking

ટીવી ઇન્ડસ્ટ્રીના ફેમસ અભિનેતા ઋષભ રાણાએ 43 વર્ષની ઉંમરે પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ કેતકી વાલાવાલકર સાથે લગ્ન કરી લીધા છે કેતકી અને ઋષભ ના લગ્નની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે બંને એકબીજા ને ખુબ પ્રેમ કરતા હતા અને 4 જાન્યુઆરી 2023 ના રોજ બંને ખુબસુરત બધંનમા.

બંધાઈ ગયા છે 43 વર્ષે ફરી વાર ઋષભ વરરાજા બન્યા છે બંનેના લગ્ન મરાઠી રીતી રિવાજ થી થયા હતા ઋષભ રાણા પારસી છે તો કેતકી મહારાષ્ટ્રીયન છે ઋષભે પોતાના લગ્ન માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા ખાન મિત્રોને આમંત્રીત કર્યા હતા આ લગ્ન માં અનુપમા સીરીયલ ના તમામ કલાકારો ઉપસ્થિત હતા.

ઋષભે પહેલા લગ્ન સાલ 2010 માં કર્યા હતા પરંતુ સાલ 2013 માં તે લગ્ન ટુટી ગયા હતા લગ્ન ટુટી જતા ઋષભના જીવનમાં કેતકી આવી કેતકી અનુપમા સીરીયલ ની ડાયરેક્ટર છે કેતકી ઘણા વર્ષોથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં જોડાયેલી છે ઋષભ કુમકુમ ભાગ્ય સીરીયલ માં જોવા મળે છે પોતાના લગ્ન માં.

કેતકી પીળી લીલી સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી તો ઋષભ પણ કુર્તા પાયજામા માં ખુબજ હેન્ડસમ લાગી રહ્યા છે બંનેની પહેલી મુલાકાત સીરીયલ અનુપમા ના સેટ પર થઈ હતી અને મિત્રતાના સંબંધો પ્રેમમા બદલાયા બંનેએ એકબીજાની સાથે લગ્ન કરી લીધા ત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *