ગ્રુપ કેપ્ટન આઠમા દિવસે જિંદગીનો જંગ હારિ ગયા છે હેલિકોપ્ટર દુર્ઘટનામાં 14 મુ નિધન થઈ ગયું છે જણાવી દઈએ વરુણ સિંહ બહુ સારા સ્વભાવના માણસ હતા તેમણે દેશ માટે બહુ બધું કર્યું હતું આ દેશ એમના બલિદાનને ક્યારેય નહીં ભૂલી શકે મિત્રો આ પોસ્ટ દ્વારા વરુણસિંહની કુટુંબ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
શહિદ થયેલ ગ્રુપ કેપ્ટન વરુણસિંહના કુટુંબ માં બે નાના બાળકો છે જેઓ આજે એક પિતા વગરના થઈ ગયા છે તેમના પરથી પિતાનો છાંયો ઉઠી ગયો છે એમના ફેમિલીમાં જેટલું દુઃખ છે તેટલુંજ 140 કરોડ ભારતીયોના આંખોમાં આંશુ આવી ગયા હતા જયારે એમને સાંભળ્યું કે ગ્રુપ કેપ્ટન વરુણસિંહ આ દુનિયામાં નથી રહ્યા.
ગ્રુપ કેપ્ટન વરુણસિંહ મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના રુદ્રપુર એરિયાના કન્હલી ગામના રહેવાસી હતા જણાવી દઈએ તેમના માતા પિતા ભોપાલમાં રહે છે પરંતુ એમના કાકા કુટુંબ અને પૂરો પરિવાર ઉત્તરપ્રદેશના ગામમાં રહે છે વરુણસિંહનો પરિવાર ત્રણે સેનાઓથી જોડાયેલ છે તેમના પિતા રીટાર્ડ કર્નલ કેપી સિંહ છે.
જણકારી માટે જણાવી દઈએ ઓગસ્ટ મહિનામાં સ્વત્રંતા દિવસ પર વરુણસિંહને શૌર્યચક્રથી નવાજવામાં આવ્યા હતા એમના કુટુંબમાં એમના પિતા છે અને તેઓ પાંચ ભાઈ છે દિનેશ પ્રતાપ તેઓ ડીસીજી રહી ચુક્યા છે બીજા ઉમેશ પ્રતાપ રિટાયર્ડ એન્જીનીયર છે કૃષ્ણ પ્રતાપ રીટાર્ડ કર્નલ છે અને રમેશ પ્રતાપ તેઓ પણ રીટાર્ડ કર્નલ છે.