Cli

શાહરુખ ખાન ની પુત્રી સુહાનાની ફેક ફોટો વાયરલ, ફેન્સે કરી આવી ગંદી ગંદી કોમેંટ…

Ajab-Gajab Bollywood/Entertainment

બોલીવુડના જાણીતા એક્ટર એક્ટર શાહરુખ ખાનની પુત્રી સુહાના અત્યારે તેઓ બોલીવુડમાં ડેબ્યુ ફિલ્મને લઈને ચર્ચામાં છે સુહાના જલ્દી ઝોયા ખાનની આર્જીઝથી બોલીવુડમાં ડેબ્યુ કરશે જેમાં તેનો સાથે ખુશી કપૂર અને અગત્સ્યા નંદા જોવા મળશે જ્યારથી સુહાનાએ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે ત્યારથી તેની ફોટો વાયરલ થઈ રહી છે.

ક્યારેક ફિલ્મના સેટ પર સુહાના જોવા મળેછે તો ક્યારેક મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળે છે ગયા દિવસોમાં સુહાનાને મુંબઈમાં ઘણીવાર સ્પોટ કરવામાં આવી અત્યારે ફેન્સ તેની ફોટો વાયરલ કરવામાં પણ લાગ્યા છે હકીકતમાં હાલમાં સુહાના ખાનનો એક ફેક ફોટો સામે આવ્યો છે અત્યારે તે વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં એક ફોટો વાયરલ થઈ રહી છે તેને સોસીયલ મીડિયામાં સુહાના બતાવાઈ રહી છે ફોટોમાં યુવતીએ બિકીની પહેરેલી છે યુવતીનો આ અંદાજ જોઈને લોકોને શ્વાસ થંભી ગઈ લોકો કહી રહ્યા છેકે સુહાના કેટલી બોલ્ડ થઈ ગઈ છે પરંતુ હકીકતમાં આ ફોટો સુહાનાનો નથી વાયરલ થયેલ ફોટોમાં સુહાનાના ફેન્સ ગંદી ગંદી કોમેંટ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *