એક્ટર પૂનમ પાંડે ઘણીવાર વિડિઓને લઈને ચર્ચામાં રહે છે પોતાની હોટ અદાઓના વિડિઓ તે શેર કરતી રહે છે તેના કારણે લોકો તેને ન કહેવાનું કહેતા હોય છે હાલમાં પૂનમ પાંડેને એરપોર્ટ પર જોવા મળી જ્યાં પૂનમ પાંડે ટ્રોલ થઈ ગઈ પોતાના આઉટફિટ ના કારણે તે પુરી બોડી હગિંગ શૂટ પહેરીને પૂનમ એરપોર્ટ પર આવી હતી.
બ્લેક કલરનો આ પૂરો ડ્રેસ હતો આમતો પૂનમ પાંડે એ પોતાના પુરા શરીરને ઢાંકી રાખ્યું હતું પરંતુ આ ડ્રેસ એટલો ટાઈટ હતો એટલો પાતળો ડ્રેસ હતો કે જેવા જ કેમેરાની લાઈટ પડી રહી હતી એવા તેની બોડી પુરી નજરે આવી રહી હતી પૂનમ પાંડેની આ તસ્વીર હવે વાઇરલ થઈ રહી છે સોસીયલ મીડિયામાં લોકો પૂનમ પાંડેને ટ્રોલ કરી રહ્યા છે.
યુઝરોએ પૂનમને ટ્રોલ કરતા અલગ અલગ કોમેટ કરી હતી જેમાં એકએ કહ્યું શું ડ્રાંઇવિંગ શૂટ પહેરીને આવી છે જયારે અન્ય યુઝરે કર્હ્યું આવવા લોકો ખરાબ માનસિકતાના શિ!કાર બને છે ત્યારે કંઈક આ રીતે પૂનમ પાંડેને ટ્રોલ કરવામાં આવી કેટલા સમય પહેલા પૂનમ પાંડે ત્યારે ચર્ચમાં આવી હતી જયારે પોતાના પતિ પર માર મા!ર્યાનો આરોપ લગાવ્યો.
ત્યારે કહેવામાં આવ્યું હતું કે પૂનમ પાંડેને તેના પતિ સેમ બોમ્બેએ એ ખરાબ રીતે મા!રી કે તેને કેટલીક જગ્યાએ લાગ્યું હતું તેના બાદ પૂનમ પાંડેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જયારે સેમ બોમ્બેની પોલીસે ધરપકડ કરી હતી હવે એવી ખબર છેકે પૂનમ કદાચ તેના પતિથી અલગ થઈ ગઈ છે.