ફિલ્મોથી વધુ ટવીટર પર એકટીવ રહેનાર સ્વરા ભાસ્કરે આખરે પોતાનું દુઃખ જાહેર કર્યું છે સ્વરાએ પહેલી વાર જણાવ્યું છેકે તેને બૉલીવુડમાં તેને એ રોલ આપવામાં આવે છે જેને કરવામાં દરેક અભિનેત્રી ના પાડી દેછે હિન્દુસ્તાન ટાઈમ્સમા સ્વરાએ ખુલાસો કર્યો કે પ્રેમ રતન ધન પાયોમાં એમણે જે સલમાન ખાનની.
બહેનનું પાત્ર નિભાવ્યું હતું તેને કરવાથી દરેક એક્ટરે ના પાડી દીધી હતી અને આખરે એ રોલ કરવા માટે મને સાઈન કરી પ્રેમ રતન ધન પાયો બોલીવુડની બકવાસ ફિલ્મ માનવામાં આવે છે સ્વરાએ વધુ જણાવ્યું કે તેને રાંઝણા ફિલ્મમાં પણ છેલ્લે ફિલ્મ સાઈન કરનાર એક્ટર હતી રાંઝણા ફિલ્મ એવી છે જેમાં.
સ્વરાનું પાત્ર ખુબજ પસંદ કરવામાં આવી અને તે રોલ માટે સ્વરાને સિલ્વર સ્ક્રીન અને ઝી સીને એવોર્ડ પણ આપવામાં આવ્યો તેના સિવાય સ્વરાએ કહ્યું કે વીરે દી વેડિંગ ફિલ્મમાં રોલ મેળવવા માટે રિયા કપૂરને મનાવી હતી જઓ એ ફિલ્મની પ્રોડ્યુસર હતી સ્વરાએ આગળ જણાવ્યું કે જયારે નીલ બટે સન્નાટા સાઈન કરી હતી.
ત્યારે લોકોએ એજ કહ્યું હતું કે આજ ફિલ્મ મારા કરિયરને ડુબાવી દેશે પરંતુ એજ ફિલ્મે મારી સાચી ઓળખાણ અપાવી સારાએ પોતાના કરિયરમાં 16 ફિલ્મો કરી છે જેમાંથી વધુ ફ્લોપ રહી છે પરંતુ અહીં સ્વરાએ તેના માટે કોઈને દોષિત નથી ઠેરવ્યા જયારે પણ ખરાબ સમય આયો બોલીવુડનો સાથ આપ્યો પરંતુ બોલીવુડે સ્વરાને સારી ફિલ્મો નથી આપી.