ગુજરાતમાં કોમેડી ક્ષેત્રે ખુબ નામના ધરાવતા ખજુરભાઈ ઉર્ફે નિતિન જાની લોકસેવા પરોપકારી કાર્ય થકી ખુબ લોકચાહના ધરાવે છે ગરીબ નિરાધાર વૃદ્ધ અશક્ત બેસહારા લોકોને હંમેશા સહાયતા કરી તેમને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 250 થી વધારે મકાન બનાવી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ખજુર ભાઈ પાચં દિવશ પહેલા તાપી જિલ્લામાં ટીચક પુરા પહોંચ્યા હતા ત્યાં તેમને એક બંને પગથી દિવ્યાંગ દિકરી ના પરીવાર જેમાં માં દિકરી ખુબ પરેશાની વેઠી જર્જર મકાનમાં રહેતા હતા તેમના માટે મકાન બનાવવાનું શરૂ કર્યું હતું એ જગ્યાએ ખજૂર ભાઈ પહોંચ્યા હતા અને મકાનની મોટાભાગની કામગીરી પૂરી થઈ ગઈ હતી.
પરંતુ પાણીની સમસ્યા હોવાના કારણે ખજૂર ભાઈએ ત્યાં બોર બનાવવાનું નક્કી કર્યું હતું અને સંડાસ બાથરૂમ ની કામગીરી નું નિરીક્ષણ કરીને તેઓ ત્યાં થી જય અને આવિ નામના માં બાપ વિનાના બાળકોની મુલાકાતે પહોંચ્યા હતા જેમના માટે તેમને ઘર બનાવી ને તમામ સુવિધાઓ આપી હતી તેમને ત્યાં કોમ્પ્યુટર થી લઈને.
ફ્રીજ જેવી અધ્યતન સુવિધાઓ સાથે તેમના અભ્યાસની જવાબદારી પણ ઉઠાવી હતી ખજુર ભાઈ તેમના સાથે સંપર્ક બનાવી રાખવા નવો મોબાઈલ ભેટ આપવા પહોંચ્યા હતા ત્યાંથી તેઓ માડંવી જીલ્લા ના સરખોઈ ગામમાં પહોંચ્યા હતા જે ગરીબ નિરાધાર પરીવાર માટે ખજુર ભાઈ એ મકાન બનાવી વિજળી વિભાગ માં.
પૈસા મીટર માટે ભરેલા હોવા છતાં પણ ગુજરાત ના પ્રાઈવેટ વિજ વિભાગે હજુ સુધી વિજળી પુરી ના પાડતા ખજુર ભાઈ એ ખુબ દુઃખ વ્યક્ત કરી ને ગુસ્સો વ્યક્ત કર્યો હતો કે આવા પરીવારજનો અંધારામા રહે છે પૈસા આપવા છતાં વિજ પુરવઠાની બેદરકારી સામે તેમને સવાલો ઉઠાવી ને વિજળી પુરી.
પાડવા વિનંતી કરી હતી ખજુર ભાઈ જે પરીવારજનો ને મદદરૂપ થાય એમની મુલાકાત પણ લેતા હોય છે એમનુ ધ્યાન તેઓ આજીવન રાખવાનુ વચન આપે છે પરંતુ એમના આ સેવાકાર્યમાં પણ અડચણ ઉભી કરનાર વિજ વિભાગ ની બેદરકારી વિશે આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.