Cli
ઝુલતો પુલ ટુટ્યો એ પહેલાં જ મેં કિધુ હતું !! ગુજરાતી આ ફેમસ યુવતી નો ચોંકાવનાર વિડિઓ સામે આવ્યો...

ઝુલતો પુલ ટુટ્યો એ પહેલાં જ મેં કિધુ હતું !! ગુજરાતી આ ફેમસ યુવતી નો ચોંકાવનાર વિડિઓ સામે આવ્યો…

Breaking

મોરબી માં બનેલી ઝુલતા પુલ ટુટી પડવાની દુર્ઘટનામાં ઘણા બધા પરિવારોએ પોતાના સ્વજનો જ ગુમાવ્યા હતા આ ઘટનામાં 136 લોકોના મૃત્યુ થયા હતા અને ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત થયા હતા આજે પણ આ પરિવારોના ઘરમાં કલ્પાંત જોવા મળે છે વિરહ ના આંશુ ઓ આજે પણ કોઈની મા કોઈની બહેન.

કોઈની દીકરી કોઈનો પુત્ર કોઈના પિતા માટે છલકાતા જોવા મળે છે વચ્ચે જ સોશિયલ મીડિયા પર હીર વ્લોગ ચલાવતી ગુજરાતી સોશિયલ મીડિયા સ્ટાર યુવતી હીર પટેલ નો વિડીઓ સામે આવ્યો છે જેમાં તેને કેપ્સન માં લખ્યું છે કે મેં ઝુલતો પુલ ટુટ્યા પહેલા જ જણાવ્યું હતું કહીને જે વિડીયો શેર કર્યો છે.

એમાં તે ઝુલતા પુલ પર ઉભી છે આને જણાવી રહી છે કે આ પુલને સુરક્ષીત રાખવો જરુરી છે જો તમે ઈચ્છો છો કે આ ઝુલતો ખુબસુરત પુલ તમારા બાળકો અને આવનારી પેઢી જોવે તો આ પુલના પર કુદકા ના મારશો આને માવજત રાખો તો જ આ પુલ સુરક્ષીત રહેશે ચહેરા પર ગોગલ્સ પહેરીને.

યલ્લો ટોપ મા રહેલી આ યુવતી સોશિયલ મીડિયા પર અવનવા વિડીઓ બનાવે છે અને તેનુ નામ હીરલ પટેલ છે આ યુવતી એ પોતાનો જુનો વિડીઓ મુકીને જણાવ્યું હતું કે મેં અગાઉ જ ચેતવણી આપી હતી લોકોને આ વિડીઓ પર 2 લાખથી વધારે વ્યુ અને ઘણી કમેન્ટ આવી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *