બ્રેકઅપ બાદ પણ દિવ્યા અગ્રવાલ વરુણ સુદ વિષે એક શબ્દ સાંભળવા તૈયાર નથી તે વરુણના કેરેક્ટર પર સવાલ ઉઠાવનાર સામે પડી ગઈ છે હકીકતમાં કાલ સાંજે જ દિવ્યાએ વરુણથી અલગ થવાની જાહેરાત કરી દીધી હતી બંને પાંચ વર્ષથી સંબંધમાં હતી એ પણ કહેવાયું કે બંને આ વર્ષે લગ્ન કરવાના છે પરંતુ તેના પહેલાજ.
દિવ્યાએ બ્રેકઅપની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા પરંતુ આ વચ્ચે કેટલાય લોકોનું કહેવું છેકે વરુણે દિવ્યાને દગો આપ્યો છે દિવ્યા સબધનમાં હતી છતાં વરુણે એક્ટર મધુરમાં રાયને ડેટ કરવાનું શરૂ કરી દીધું છે તેની વચ્ચે મધુરમાં એ વરુણનો એક વિડિઓ પણ શેર કર્યો છે જેમાં તેઓ રેસ્ટોરેન્ટમાં એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.
જેના બાદ લોકોએ વરુણ વિષે આમતેમ બોલવાનું શરૂ કરી દીધું પરંતુ તેને જોઈને દિવ્યા ભ!ડકી ગઈ અને એમને વળતો જવાબ આપ્યો એક ટવીટ્માં દિવ્યાએ લખ્યું વરુણ કેરેક્ટર વિશે કંઈપણ બોલવાની હિંમત ન કરતા કેરેક્ટરના કારણે જ બધા સબંધ નથી તૂટતાં તેઓ એક ઈમાનદાર માણસછે આ મારો ફેંશલો છેકે.
હું એકલી જ રહું કોઈએ બકવાસ કરવાનો હક નથી આવો ફેંશલો લેવા બહુ હિંમત હોવી જોઈએ અહીં જે રીતે દિવ્યાએ બ્રેકઅપનો દોષ ખુદને આપવાની વાત કરી છે તેને જોઈન અંદાજ લગાવી શકાય કે દિવ્યાને બહુ માઠું લાગી યયું છે પરંતુ અહીં દિવ્યા અને વરુણનો ગાઢ સબંધ કેમ તૂટ્યો તેનું કોઈ કારણ હજુ સામે નથી આવ્યું.