લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના એક મોટા સમાચાર સામે આવ્યા છે આ વર્ષે જ શો મેકર આશિત મોદી સાથે તારક મહેતાનું પાત્ર ભજવનાર સચિન શ્રોફે પોપટલાલ વિશે એક વાત કરી હતી શો માં પોપટલાલ નું પાત્ર ભજવનાર શ્યામ પાઠકે પણ સચિન શોપ ની એન્ટ્રી સમયે જણાવ્યું હતું કે આવનારા.
સમયમાં શોમાં તે પોતાની મિસીસ પોપટલાલ સાથે જોવા મળશે અને હવે લાગી રહ્યું છે તારક મહેતા શો માં એ કહાનીમા ટ્રેક હવે શો મેકર લઈને આવી ગયા છે કારણ કે હવે જેઠાલાલ એ કર્યો છે આશિત મોદીને ફોન અને એમને પોતાના જુના વાયદા અને વચન યાદ કરાવ્યા છે જે આશિત મોદીએ વરિષ્ઠ યુવા પત્રકાર પોપટલાલ ને પત્ની લાવવાનું વચન આપ્યું હતું.
હવે દર્શકોને પોપટલાલ ના લગ્ન નો ટ્રેક દેખાડવામાં આવી શકે છે છેલ્લા એપિસોડમાં જેઠાલાલની વાતચીત એ સાબિત કરે છે કે પોપટલાલ ના લગ્ન ની તૈયારીઓ ચાલી રહી છે અને મિસ પોપટલાલ એમની જિંદગીમાં આવશે અને મિસ માંથી મિસિસ બની જશે પોપટલાલને ઘણા વર્ષો બાદ પરણવાનો મોકો મળશે દર્શકો આ વાતથી.
ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે દર્શકો પોપટલાલ ના પાત્રને ખુબ પસંદ કરે છે પણ વારંવાર એમના ટુટતા લગ્ન થી નારાજ થાય છે પણ શો મેકર આશિત મોદી શો માં એક નવું પાત્ર ઉમેરવા માંગે છે એટલા માટે તેઓ હવે આ લગ્ન ને તોડવા દેશે નહીં એવું મિડીયા રીપોર્ટ થી જાણવા મળ્યું છે.

 
	 
						 
						