ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે ચાહકોને એક ખુશખબરી આપતા સોસીયલ મીડિયા દ્વારા જણાવ્યું કે તેઓ હવે બીજા બાળકના પિતા બની ગયા છે પત્ની સફાએ પુત્રને જન્મ આપ્યો છે ઇરફાને સોસીયલ મીડિયામાં પોતાના બાળકને હાથમાં લઈને સુંદર તસ્વીર શેર કરી હતી ઇરફાને જણાવ્યું બાળક અને માં બંને સ્વસ્થ્ય છે.
ઈરફાન ખેં ટવીટ કરતા કહ્યું સફા અને હું અમારા બાળક સુલેમાન ખાનનું સ્વાગત કરીએ છીએ બાળક અને માં બંને સ્વસ્થ છે આશીર્વાદ 4 ફેબ્રુઆરી 2016માં મક્કામાં હૈદરાબાદની મોડેલ સફા બેગથી લગ્ન કર્યા હતા જેમનાથી તેમને મોટો પુત્રનું નામ ઇમરાન ખાન પઠાણ છે જેનો જન્મ 20 ડિસેમ્બર 2016માં થયો હતો.
ઈરફાન પઠાણની વાત કરીએ તો તેમણે ભારતીય ટીમમાં ઓલરાઉન્ડ તરીકે ક્રિકેટ રમ્યા હતા તેઓ ફાસ્ટ બોલર તરીકે ભારતીય ક્રિકેટ ટીમમાં હતા તેમના ભાઈ યુઝુફ પઠાણ પણ એક સમયે ક્રિકેટ ટીમમાં સારું યોગદાન આપેલ છે અત્યારે તેઓ ખાસ કરીને આઈપીએલમાં ધમાકેદાર બોલિંગ કરતા જોવા મળે છે.