આદિપુરુષના રાવણ પર ભડકીયા મહાભારતના દુર્યોધન તો સમગ્ર અહેવાલ મુજબ પ્રભાસ અને સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષ નું તાજેતરમાં ટ્રેલર રિલીઝ થયું હતું જેમાં રામાયણ આધારિત સ્ટોરી દેખાડવામાં આવી છે પરંતુ ઘણા બધા પાત્રો સાથે છેડછાડ કરવામાં આવી છે જેમાં રાવણના પાત્રમાં સૈફ અલી ખાન.
મુઘલ રાજા હોય એવું પ્રતિત થાયછે આ જોઈને મહાભારતમાં દુર્યોધનનું પાત્ર ભજવનાર પુનીત ઈસરનો ગુસ્સો સામે આવ્યો છે જેમાં પુનીત ઈસરે કહ્યું હતું કે ઘણા બધા લોકો અત્યારે આદિ પુરુષ ને બોયકોટ કરી રહ્યા છે અને બેન કરવાની માંગ કરી રહ્યા છે જે વાત સાથે હું સંપૂર્ણ સહમત છું આપ કોઈપણ પત્ર સાથે બદલાવ કરી શકતા નથી.
એમને જણાવ્યું હતું કે તમે રાવણની વાત કરો છોતો રાવણ મોટો શિવભક્ત હતો અને ચાર વેદો અને શાસ્ત્રોમાં નીપૂર્ણ હતો અને રાવણ વગર તિલકે નીકળતો નહોતો એમને સેફ અલી ખાન પણ નિશાન સાધતા કહ્યું કે તમે કોઈ બીજા ધર્મની ભાવનાઓ સાથે મજાક ના બનાવી શકો તમે તમારા પાત્રો ચેન્જ નથી કરતા પણ હિન્દુ ધર્મ સાથે.
મજાક બનાવતા જ આવો છો તેમને જણાવ્યું હતુંકે મેં સૈફઅલી ખાનનો લુક જોયો છે તેમાં તે અલાઉદ્દીન ખીલજી અને તૈમુર જેવો લાગેછે તે કોઈ એંગલથી રાવણ લાગતો નથી એમને કહ્યું હતું કે ભગવાન શ્રીરામના મોટા વાળ દેખાડ્યા છે તો રાવણ હેર સ્ટાઈલ સાથે તાલીબાની દેખાડવામાં આવ્યો છે આ ફિલ્મ ના વિરોધથી હું સહમત છું એમ દુર્યોધને જણાવ્યું હતું.