પંજાબી એક્ટ્રેસ સિગંર શહેનાઝ ગીલ પોતાના બોલ્ડ અને ગ્લેમર લુક ને લઇ ને લાઈમ લાઈટમાં છવાઈ છે શહેનાઝ પોતાના અભિનય કેરિયર થી સાથે સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે પોતાની દિલકશ અદાઓ સાથે બિકીની વેસ્ટન આઉટફીટ માં તસવીરો અને વિડીઓ શેર કરી ફેન્સને મદહોશ બનાવતી રહે છે.
તેની હર અદાઓ પર ફેન્સ દિવાના રહે છે શહેનાઝ ગીલ હોય કે ગુરુ રંધાવા બંને પંજાબી કલાકારો ની ફેન ફોલોવિગં ખુબ વધારે છે બંનેની જોડી એક સાથે જોવા ફેન આતુર થયા છે આ વચ્ચે ગુરુ રંધાવા પહેલીવાર શહેનાઝ ગીલ સાથે રોમેન્ટિક વિડીઓ આલ્બમ માં આવી રહ્યા છે જેના શુટીંગ દરમિયાન ના.
ઘણા મસ્તી ભર્યા વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યા છે એક વિડીઓ છે સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે જેમાં શહેનાઝ અને ગુરુ રોમેન્ટિક અંદાજમાં પોઝ આપી રહ્યા છે જેમાં ગુલાબી ડીપનેક ટોપમાં શહેનાઝ ગીલ ને બાહોમાં ભરી પાછડથી ગુરુ એ પકડી છે.
શહેનાઝ ના મદમસ્ત ભરાવદાર નિતંબો છલકાતા ફેન્સ ને લલચાવી રહ્યા છે જેમાં ઓપન હેર લાઈટ મેકઅપ અને મદમસ્ત સ્માઈલ સાથે શહેનાઝ ગુરુ રંધાવા ને પાગલ બનાવી રહી છે શહેનાઝ શુટીંગ દરમિયાન ખુબ મસ્તી કરી ગુરુ ના હાથોને પોતાની કમર પર જોરથી કશી રહી છે અને ખુબ હસી રહી છે.
શહેનાઝ ની મસ્તી જોતા શેટ પર ના લોકો પણ હસતા જોવા મળે છે આ વિડીઓ આલ્બમ 10 જાન્યુઆરી ના રોજ રિલીઝ થવા જઈ રહ્યું છે એ પહેલાં જ પંજાબી આ જોડલુ ખુબ જ લોકપ્રિયતા મેળવી રહ્યું છે અને ખુબ ચર્ચાઓ માં છવાયું છે શહેનાઝ ગીલ સાથે ગુરુ રંધાવા ના બોન્ડીગ ને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે.