Cli
this comapni do this with ket and vicky merry

કેટરીના કૈફના લગ્નમાં આ કોન્ડોમ કંપનીએ કેવી ઉડાવી મજાક…

Bollywood/Entertainment Breaking

કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નનો ફાયદો દરેક ઉઠાવી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસો પહેલા આમ આદમી પાર્ટીના કેજરીવાલે વિકી કૌશલ અને કેટરીના નામની એડ ચલાવીને પ્રચાર કર્યો હતો આ વાતને હજુ બે સિવસ નથી થયા ને એક કોન્ડોમ બનાવનારી કંપની પણ આ લાઈન ઉપર ચાલી છે.

ડ્યુરેક્સ કોન્ડોમ કંપનીએ કેટરીના અને વિકી કૌશલના લગ્ન ઉપર એવી એડ બનાવી જેની ખુબ મજાક બની રહી છે એક પણ રૂપિયો ખર્ચો કર્યા વગર ડ્યુરેક્સએ કેટરીના અને વિકીથી એડ લીધી બનાવી લીધી ડ્યુરેક્સ કોન્ડોમ ઇન્ડિયાએ પોતાના ઓફીસીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાની પોસ્ટમાં લખ્યું હતું.

જેમા લખ્યું કે કેટરીના અને વિકી તમે અમને લગ્નમાં નહીં બોલાવો તો તમે મજાક બનીને રહી જશો અહીં ડ્યુરેક્સએ કોન્ડોમની જરુતરત ઉપર કોડવર્ડ શબ્દોમાં મેસેજ આપવાનું કામ કર્યું હતું આ પોસ્ટની કેપ્શનમાં લખ્યું છેકે ઈરાદો માત્ર લગ્નમાં સામીલ થવાનો આજ સુધી કોઈએ કોઈના લગ્નમાં આવી એડ નહીં બનાવી હોય પરંતુ કંપનીએ લગ્નનો ખુબ ફાયદો ઉઠાવી લીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *