સાઉથની એક્ટર કીર્તિ સુરેશે કેટલીયે ફિલ્મોમાં કામ કરી ચુકી છે એમની કેટલીયે ફિલ્મો ફ્લોપ પણ સાબિત થઈ છે હવે નેશનલ એવોડ વિનર કીર્તિ સુરેશ મહેશ બાબુ સાથે આવનારી ફિલ્મ સરકારૂ વારી પાતામાં કરી રહી છે જેનું ડાયરેક્શન પરશુરામ કરી રહ્યા છે હવે ફેન્સનું માનવું છેકે કીર્તિની વધુ ફિલ્મો ફ્લોપ સાબિત થઈ છે.
એટલે આ ફિલ્મમાં મહેશ બાબુ સાથે કોઈ અન્ય એક્ટર હોવી જોઈએ હવે રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છેકે કીર્તિ સુરેશના નવા મ્યુઝિક વીડિયો ગાંધારીને કારણે ફિલ્મની મેકર પરેશાન છે મેકરને લાગે છેકે અભિનેત્રીએ એ વિડિયોનો હિસ્સો ન હોવો જોઈએ મેકરનું માનવું છેકે જ્યાં સુધી ફિલ્મ રિલીઝ ન થયા ત્યાં સુધી.
કોઈ અન્ય પ્રોજેક્ટમાં કીર્તિએ કામ ન કરવું જોઈએ જ્યારે કીર્તિ જોડે હાલ કેટલીએ પ્રોજેક્ટ છે જેમાં ચિરંજીવીની ફિલ્મ ભોલા શંકરમાં બહેનનું પાત્ર નિભાવી રહી છે તેના શિવાય પણ અન્ય 2 ફિલ્મોમાં તેનો અભિનય જોવા મળશે પરંતુ હવે તેને લઈને મહેશ બાબુની ફિલ્મ સરકારું વાર પાતાના મેકરને કીર્તિ સાથે તણાવ વધી રહ્યો છે.