બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા આમીર ખાન ની દિકરી આયરા ખાન પોતાના હોટ અને બોલ્ડ લુક થી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે સાલ 2022 નવેમ્બર મહીનામાં આયરા ખાને પોતાના બોયફ્રેન્ડ જીમ ટ્રેનર નુપુર શિખરે સાથે સગાઈ કરી હતી જેમાં આમીર ખાને ભવ્ય પાર્ટી નુ આયોજન કર્યું હતું જેમા.
આમીર મનમુકીને નાચતા જોવા મળ્યા હતા નુપુર શિખરે સાથે આયરા ખાન હંમેશા બોલ્ડ અને ગ્લેમર અંદાજમાં તસવીરો શેર કરતી રહે છે બિકીની લુક મા નુપુર ની બાહોમાં આયરાખાન ની મસ્તીના અંદાજમા તસવીરો ફેન્સ ખુબ જ પસંદ કરે છે આયરા ખાન ની માદક કાતીલાના અદાઓ પર ફેન્સ મદહોશ થતાં જોવા મળે છે.
આ વચ્ચે આયરા ખાનનો એક વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં આયરા બ્લુ ડીપનેક ટોપ મા પોતાના મદમસ્ત ભરાવદાર નિતંબો ફોન્ટ કરીને નુપૂર શિખરે સાથે એક બેડ પર બેસેલી છે જેમાં કેટલાક સવાલો સ્કિન પર પુછવામાં આવે છે જે જવાબો દેવા માટે નુપુર અને.
આયરા ખાને પોતાની આંખો બંધ કરેલી છે જેમાં બંનેને પ્રશ્નો પૂછવામાં આવે છે કે પહેલું પ્રપોઝ કોણે કર્યું હતું પહેલી કિસ કોણે કરી હતી બંનેમાં આળસી કોણ છે બંનેમાં પૈસા વધારે કોણ વાપરે છે આવા બધા સવાલો પર બંને એકબીજા ની સામે આગંળીનો ઈસારો કરી જવાબ આપી રહ્યા હતા.
જેમા કિસ ના જવાબમાં નુપુર શિખરે સામે ઈસારો કરીને આયરા ખાન હસી રહી હતી જે વિડીઓ સોશિયલ મીડિયા પર સામે આવતા ફેન્સ આ બંનેની જોડી પર ખુબ પ્રેમ વરસાવી આ વિડીઓને ખુબ પસંદ કર્યો હતો નુપુર શિખરે અને આયરા ખાન એકબીજા ને ચાર વર્ષથી ડેટ કરી રહ્યા હતા.,
સગાઈ પહેલા પણ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ સામે આવતી જેમાં રોમેન્ટિક અંદાજમાં બંને સાથે જોવા મળતા હતા આમીર ખાન ને આ સંબંધો ની જાણ હતી અને આમીર ખાને દિકરી આયરા ખાનની સગાઈ નુપુર શિખરે સાથે કરાવી હતી મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.