વર્ષ 2020 માં કરીના કપૂરે કહેલ કે અમારી ફિલ્મો ન જોવો તે બયાન તેને એટલું ભારે પડ્યું એ 300 કરોડમાં બનેલ લાલસીંગ ચડ્ડા ખરાબ ફિલ્મ ફ્લોપ ગઈ કરીનાને એ વાતમાંથી બહાર નીકળી નથી ને આલિયા ભટ્ટ પણ એ રસ્તે ચાલી છે આવતા મહિને આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રીલીઝ થઈ રહી છે તેને પ્રમોશનમાં હાલમાં.
આલિયાએ મીડ ડેને ઇન્ટરવ્યુ આપ્યું ત્યારે સગાવાદના વિવાદ પર આલિયાએ કહ્યું હું જ્યાં જન્મી છું તેને કંઈ રીતે બદલી શકું કાલે જો મારા બાળકને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવવું હશે તો તેને મોટી ચામડીનું હોવું પડશે ને તેને ખુદને સાબિત કરવું પડશે આ પ્રકારની ટ્રોલિંગ પર આલિયાને પૂછતાં આલિયાએ જવાબ આપ્યો મને વિશ્વાસ હતો કે.
હું મારી ફિલ્મો અને કામથી આ ટ્રોલિંગ અને સગાવાદ વાળી બહેસને પુરી કરી દઈશ મેં ખુદને સમજાવી છે પ્રતિક્રિયા ન આપો ખોટું ન લગાડો સાચે મને ખુબ ખોટું લાગ્યું પરંતુ જે કમ મટે તમારું સન્માન કરવામાં આવે છે તેના માટે ખોટો અનુભવ કરાવવો ખોટુંછે મેં ગંગુબાઈ જેવી ફિલ્મ આપી તો આખરે.
ખુશી કોને મળી ઓછામાં ઓછી જ્યાં સુધી હું મારી આવનાર ફિલ્મ ફ્લોપ ન આપું ત્યાં સુઘી હું હસી રહી છું ખુશ છું ટ્રોલિંગ સામે બયાન આપીને હું મારો બચાવ નહીં કરી શકવાંની અને જો તમે મને પસંદ ન કરતા હોવ તો મને ન જોવો હું એમાં તમારી કોઈ મદદ નહીં કરી શકું લોકો તો કંઈપણ કહે છે.
પરંતુ મને આશા છેકે હું મારી ફિલ્મોથી એ સાબિત કરી દઈશકે હું સાચે ફિલ્મી દુનિયા અને એકટિંગ કરવાને લાયક છું આલિયાએ અહીં કહ્યું કે સગવડ દરેક બીઝનેસમાં મોજુદ છે પરંતુ તેન બાદ તમારે તમારી યોગ્યતા સાબિત કરવી પડે છે અહીં આલિયા ભટ્ટે ખુદને બાયકોટ કરવા માટે લોકોને આમંત્રણ આપ્યું છે.