Cli

સલમાન ખાન બનવાની કોશિશ ના કરો ! કરણ જોહરની વાત ઉડાવી આ સ્પર્ધકે…

Bollywood/Entertainment

હમણાં બિગબોસના ઓટિટિને કરણ જોહર હોસ્ટ કરી રહ્યા હતા ત્યારથી કહેવામાં આવી રહ્યું છેકે કરણ જોહર સલમાન બનવાની કોશિશ કરી રહ્યાછે આ શોમાં કરણ ક્યારેય મજાકિયા મૂડમાં હોય છે ત્યારે અમુક સમયે કન્ટેન્સ્ટન ઉપર ભડકતા પણ નજરે આવે છે ત્યારે કહેવામાં આવ્યું હતું કે કરણ જોહર સલમાન બનવાની કોશિશ કરી રહ્યા છે.

જયારે સલમાન ખાન ઉપર આ રીતે ગુસ્સો કરવાનું શૂટ પણ થતું હોય છે જયારે અહીં કરણ જોહર ઉપર આ બધું શૂટ નથી થઈ રહ્યું હકીકતમાં અહીં કોઈ કરણના ગુસ્સાને સિરિયસ નથી લઈ રહ્યું જયારે કરણે સલમાનની સ્ટાઇલને કોપી કરવાની કોશિશ કરી ત્યારે સ્પર્ધકોએ કરણને ઉલટો જવાબ હતો.

એમાં એવું થયું હતું કે વીકેન્ડમાં કરણ જોહર ફરીથી કરણ જોહર શોનો હિસ્સો બન્યા હતા આ દરમિયાન કરણ કોશિશ કરે છેકે સ્પર્ધકોને સલમાનની સ્ટાઈલમાં બોલે તેવા સમયે બધાની સાથે દિવ્યા અગ્રવાલનો પણ વારો લીધો કરણ ગરમ થઈને દિવ્યાને બોલી રહ્યા હતા પરંતુ દિવ્યાને કરણની વાતથી એક ટકો પણ અસર ના પડી.

જયારે દિવ્યાએ ઉલ્ટાનું કરણને જવાબ આપ્યો જો મારો કોઈ પણ પ્રશ્ન હશે તે હું જાતે સોલ્વ કરી શકું છું મારા પ્રશ્નને સોલ્વ કરવા માટે કોઈ કરણ જોહરની જરૂર નથી સલમાન ખાન બનવાનું જરૂર પણ નથી જે કરણ ઉપર ગરમ થઇ ગઇ હતી આ રીતે તે પણ દેખાઈ આવ્યું હતું કે કરણથી બિગબોસ શો સાંભળવો મુશ્કેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *