Cli

શું સાચેજ અક્ષય કુમાર આવું કરે છે ? અક્ષય કુમારને લઈને કંગના રાણાવતનો ચોંકાવનાર ખુલાસો…

Bollywood/Entertainment Breaking Story

સલમાન ખાનનો સાથ મળતાજ કંગના રાણાવતે સૌથી પહેલા એક્ટરને લાઈનમાં લેવાનું શરૂ કરી દીધું છે જેમની સામે તેઓ એકપણ શબ્દ નથી બોલી કંગનાએ અજય દેવગણ અને અક્ષય કુમાર પર પહેલી વાર ભડાસ નિકાળી છે મિરર નોવને આપેલ ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું અજય દેવગણ ક્યારેય મારી ફિલ્મને પ્રમોટ નહીં કરે.

તેઓ બીજી ફિલ્મો પ્રમોટ કરશે પરંતુ મારી ફિલ્મને નહીં કરે થલાઈવી ફિલ્મની રિલીઝ સમયે અક્ષય કુમારે મને ફોન કરીને કહ્યું અને ચુપચાપ કહ્યું મને તમારી ફિલ્મ બહુ સારી લાગી પરંતુ એમણે મારી ફિલ્મનું ટ્રેલર ટ્વીટ ન કર્યું અજય એક ફિમેલ સેટ્રિક ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં કામ કરે છે પરંતુ શું તેઓ મારી ફિલ્મમાં એવો રોલ કરશે.

અને જો તેઓ એવું કરેછે તો એમની હું ખુબ આભારી રહીશ અને ખુબજ ગ્રેટફૂલ રહીશ મને લાગે છેકે બધા એક્ટરોએ મને સપોર્ટ કરવો જોઈએ જેવી રીતે હું બધાને કરુંછું ધ કાશ્મીર ફાઇલ્સ અને શેરશાહ જેવી ફિલ્મોને સપોર્ટ કરનાર હું પહેલી વ્યક્તિ હતી મેં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જોહર બંનેના કામની પ્રસંસા કરી છે.

મેં હંમેશા ખુલીને એ કામ કર્યું છે નહીં ચુપચાપ કોઈને ફોન કરીને કહ્યું કે યાર તમારી તમારી ફિલ્મ અમને સારી લાગી કંગનાની આવનાર ફિલ્મ ધાકડને લઈને માત્ર સલમાન ખાને જ ટ્વીટ કરીને પ્રસંસા કરી છે બાકી બોલીવુડમાં કોઈ સપોર્ટમાં નથી આવ્યું કંગનાની આવનાર ફિલ્મ ધાકડ રિલીઝ થાય એ પહેલાજ તેઓ તિ!ર મારી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *