બૉલીવુડ એક એવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ પોતાની મહેનતથી મોટું નામ હાસિલ કરી શકે છે જણાવી દઈએ તમે જે નાની છોકરીનો ફોટો જોઈ રહ્યા છો તેઓ ટેલિવિઝન ઈંડસ્ટ્રીઝની મોટી હસ્તી બની ગઈ છે અને અત્યારે તેના ઇન્સ્ટગ્રામમાં લગભગ 40 મિલીન ફોલોવર છે ફેન તેના આવનારા ફોટોની રાહ જોતા હોય છે.
હાલમાં આ એક્ટરનો બાળપણની તસ્વીર સામે આવી જેમાં કોઈ ફેન્સ તેને ઓળખી ન શક્યા આ એક્ટરનું ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝમાં બહુ મોટું નામ છે અને બોલીવુડની કેટલીયે અભિનેત્રીઓથી લોકપ્રિય છે હવે તમે વિચારી રહ્યા હશો કે એક્ટર કોણ હશે આ એક્ટર તો જણાવી દઈએ આ એક્ટર જન્નત ઝુબૈર છે.
જન્નત ઝુબ્બેર ટેલિવીઝ ઇન્ડસ્ટ્રીઝનું મોટું નામ છે જણાવી દઈએ જન્નતે જયારે પોતાનું કરિયરની શરૂઆત કરી ત્યારે તેની ઉંમર માત્ર 8 વર્ષની હતી ત્યારે તે જીત ફૂલવા તું આશિકી મતિ કી બન્નુ કાશી અબ ના રહે તેરા કાગજ કોરા અને ભારતના કેટલાય શોમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે તેમને તેના સુંદર અભિનયથી કેટલાય લોકોનું દિલ જીત્યું છે.