Cli
શું તમે જાણો છો હર હર શંભુ ઓરીજનલ ગીત કોનું છે, ન ફરમાની નાઝનું કે નહી અભીલીપ્સા પંડાનું પરંતુ જાણો સચ્ચાઈ...

શું તમે જાણો છો હર હર શંભુ ઓરીજનલ ગીત કોનું છે, ન ફરમાની નાઝનું કે નહી અભીલીપ્સા પંડાનું પરંતુ જાણો સચ્ચાઈ…

Breaking

અત્યારે સોસીયલ મીડિયામાં હર હર સંભુ ગીત છવાઈ રહ્યું છે તેને લઈને ફરમાની નાઝ વિવાદોમાં છે દરેકને લાગતું હશે કે ગીત ફરમાની નાઝનું છે પરંતુ સત્ય હકીકત કંઈક બીજી છે ગીતને કોપી કરેલ છે ફરમાની નાઝે મિત્રો હકીકતમાં આ ગીત કોનું છે તેની આ પોસ્ટમાં મિત્રો તમને એ જણાવવા જઈ રહ્યા છીએ.

ફરમાની નાઝે ગીત ગાયું તેના પહેલા જીતુ શર્મા અને અભીલીપશા પંડાએ ગીત ગયું હતું પરંતુ મિત્રો એ યુવતીનું પણ ઓરિજન ગીત નથી અત્યારે ફરમાની નાઝનું ગીત ટ્રેન્ડિંગમાં છે ગીત રિલીઝ થયા બાદ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે કારણ કે ફરમાની મુસ્લિમ છે એટલે અત્યારે મૌલાનાઓ એ યુવતીનો વિરોધ કર્યો છે.

આ ગીતને ત્રણ વર્ષ પહેલા એક વિદેશી ક્રિષ્ન ભક્ત અજિત્ય ગોપીજી એ ગાયું હતું અજિત્ય ગોપીજીની વાત કરીએ તો તેઓ એક ફોરેનર છે તેઓ કૃષ્ણ ભગવાનની મોટી ભક્ત છે મહિલા અમેરિકાના ન્યુયોર્કમાં રહે છે અને ભગવાન શ્રી ક્રીષ્નની લીલામાં મગ્ન રહે છે તેમના ભજનો સાંભળવા માટે ઘણી ભીડ ઉમટે છે.

અજિત્ય ગોપીજી ત્રણ વર્ષ પહેલા આ ગીતને કંપોઝ કર્યું હતું પરંતુ એમણે આ ગીત ભગવાન શ્રી ક્રિષ્ન માટે ગાયું હતું અને તેને જોઈને જીતુ શર્મા અને અભીલીપશા પંડાએ આ ગીતને બીજીવાર મોડીફાઇ કરીને ગાયું છે અભિલિપશા અને જીતુએ આ ગીત ગાવા માટે અજિત્ય ગોપીજી પરમિશન પણ લીધી હતી.

અને તેનાથી અજિત્ય ગોપીજીને પણ તેનાથી કોઈ વાંધો નતો એમણે ગીતના કપિરાઈટ જીતુ શર્માને આપ્યા હતા જીતુ શર્માએ આ વાતની ઉલ્લેખ હાલમાં એક વિડિઓ શેર કરીને કર્યો છે પરંતુ અત્યારે તેના બાદ ત્રીજું ગીત ફરમાની નાઝનું રિલીઝ થયું છે તેના પછી તેઓ વિવાદમાં આવી છે વાચકમિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *