Cli
દીકરીઓને ભૂલથી પણ લિફ્ટમાં એકલી ના મોકલતા, 60 વર્ષના નરાધમે બાળકી સાથે અડપલા કર્યાનો, સીસીટીવમાં કેદ...

દીકરીઓને ભૂલથી પણ લિફ્ટમાં એકલી ના મોકલતા, 60 વર્ષના નરાધમે બાળકી સાથે અડપલા કર્યા, સીસીટીવમાં કેદ…

Breaking

તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે અને વિડિઓ જોયા બાદ તમે પણ તમારી દીકરીને આ રીતે એકલા લિફ્ટમાં મુક્ત પહેલા અચકાશો અને સો ટકા એકલા એકલા મુક્ત પહેલા વિચારવું જોઈને સામે આવેલ વિડીઓમાં એક આધેડ ઉંમરની વ્યક્તિ બાળકીને.

અડપલાં કરતા કેમેરામાં કેદ થયો છે વિડિયો એક લિફ્ટની ફૂટેજ હોય એવું જણાયછે આ વીડિયોમાં એક આધેડ વયનો વ્યક્તિ સાતમા ધોરણમાં અભ્યાસ કરતી એક દીકરી સાથે શારીરિક અડપલા કરતો દેખાય છે આ વિડીયો અમદાવાદની ગોદરેજ ગાર્ડન સિટીનું હોવાનું જણાવાઈ રહ્યું છે.

આ વિડીયો વાયરલ થયા બાદ દીકરીની ફરિયાદના આધારે ભાનુ પ્રતાપ રાણા નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે અને વધારે કાર્યવાહી હાથ ધરી છે સાતમા ધોરણમાં અભ્યાસ કરતી આ દીકરી એ પોતાની મા ને વાત કરતા એના મા બાપે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી સમગ્ર.

ઘટના ની પોલીસે તપાસ કરતા નરાધમ ભાનુપ્રતાપ રાણા વિરુદ્ધમાં સબૂત હાથ આવતા ગુનો નોંધ્યોછે આ ઘટના બાદ ખૂબ જ લોકોમા રોષ જોવા મળ્યો છે અને આરોપીને ખૂબ સખત સજા મળે એવી માંગ પણ કરવામાં આવી છે જેથી આવી શરમજનક ઘટનાઓ ફરી ના બને વાચમિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *