ટીવી સીરીયલ એક્ટર કરન મહેરા સુસ્મિતા સેન ના ભાઈ રાજીવસેન પર ગુસ્સે થયા છે રાજીવ છે ને હિન્દુસ્તાન ટાઇમમાં બે દિવસ પહેલા ઇન્ટરવ્યૂ આપ્યું હતું એમાં એમને જણાવ્યું હતું કે તેમની પત્ની ચારુ એસોપા નું કરણ મહેરા સાથે અફેર હતું રાજીવ સેનના આ આરોપો બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ચર્ચા એ વેગ પકડ્યો હતો.
કરણ મહેરા ટીવી ઇન્ડસ્ટ્રીઝના ખૂબ નામચીન અને લોકપ્રિય અભિનેતા છે તેમના પર આવા આરોપો લાગવાથી તેમની ઘણી ટીકા થઈ છે તેના કારણે કરણ મહેરા ખૂબ ગુસ્સે થયા છે પોતાની નારાજગી વ્યક્ત કરતા તેમને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે
રાજીવ કયા પ્રકારના રોમાન્સ ની વાત કરી રહ્યા છે.
જૂન મહિનામાં એક પ્રમોશન ઇવેન્ટ દરમિયાન મેં માત્ર ચારુથી થોડી ઘણી વાત કરી હતી તે બાદ અમે ક્યારેય મળ્યા પણ નથી આ ઇવેન્ટના દસ વર્ષ પહેલાં હું એને મળ્યો હતો ત્યારબાદ હું દિલ્હી શિફ્ટ થઈ ગયો જ્યારે મારી પત્ની નિશા રાવલે મારા પર આક્ષેપો લગાડ્યાછે એ વચ્ચે હવે રાજીવ સેન પણ મારા પર આક્ષેપો લગાડી રહ્યા છે.
આ કેટલી ખરાબ વાત છે હવે હું રાજીવ સેન સાથે વાત પણ કરવા માગતો નથી મારી પાસે એમનો નંબર પણ નથી અને મારે વાત પણ કરવી નથી હવે હું એના વિરુદ્ધ પગલાં ભરી અને કેસ દાખલ કરવા જઈ રહ્યો છું ચારુ એસોપા અને રાજીવ સેનના લગ્ન જીવનનો વિખવાદ હાલનો સૌથી હાઈ પ્રોફાઈલ મામલો બની ગયો છે બંને નો ઝગડો હવે બહાર આવી ગયો છે.
અને તેઓ બંને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે સારું એસોએ જ્યારે રાજીવ સેન પર હાથ ઉપાડવાના અને હેરાન કરવાના આક્ષેપો કર્યા એ વચ્ચે રાજીવ સેને પણ ચારુ પર કેરેક્ટર ખરાબ હોવાના આક્ષેપો કરીને હવે કરણ મહેરા સાથે દુશ્મની કરી લીધી છે પરંતુ કરણ મહેરાએ મીડિયા ઇન્ટરવ્યૂમાં રાજીવને છોડશે નહીં તેવી વાત કરી દિધી છે.