ફેમસ ટીવી સીરિયલ દિયા ઔર બાતી હમ ની અભિનેત્રી કનિષ્કા સોની પોતાના વિવાદાસ્પદ નિવેદન થી ખુબ ચર્ચામા છે કનિષ્કાએ કેટલાક દિવસ પહેલા એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને જણાવ્યું હતુ કે તેણે પોતાની જાત સાથે જ લગ્ન કરી લીધા છે અભિનેત્રીએ માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરેલો.
પોતાનો ફોટો શેર કરીને ઇન્ટરનેટ પર અનેક સવાલો ઉભા કર્યા હતા કનિષ્કા આ બાબતને લઇને ઘણી ટ્રોલ પણ થઇ હતી જેનો તેણે કોમેન્ટમા જવાબ પણ આપ્યો હતો જે લોકો કોઈ પુરુષ સાથે નહીં પણ પોતાની જાત સાથે લગ્ન કરવાને લઈને ખુબ સવાલો ઉઠાવી રહ્યા હતા તેણે લખ્યું હતુંકે હું જાણું છુંકે તમે લોકો.
મારી જાત સાથે કરેલા લગ્ન ના નિર્ણય પર ઘણા પ્રશ્નો ઉભા કરી રહ્યાછો હું ખરેખર ભારતીય સંસ્કૃતિમાં વિશ્વાસ કરું છું પણ આ મારી મરજી છે અને મેં એકાંતમાં રહેવાનું પસંદ કર્યું છે કનિષ્કાએ 6 ઑગસ્ટના રોજ ઇન્સ્ટાગ્રામ આઈડી પર લખ્યું મારી જાત સાથે લગ્ન કર્યા કારણ કે મેં મારા બધા સપના એકલા જ સાકાર કર્યા છે.
અને હું જેને પ્રેમ કરુંછું તે એકમાત્ર વ્યક્તિછે હું પોતે જ હંમેશા એકાંતમાં ખુશ છું મારા ગિટાર સાથે એકલી વધારે માં એને લખ્યું ઘણા લોકોએ મને કહ્યુંકે મેં સાયન્સ ની અવગણના કરી છે તેઓ મને પૂછે છેકે હું કોની સાથે સબંધ બાંધીશ તો સાયન્સે એટલી પ્રગતિ કરી છે સેક્સ માટે પુરુષો ની.
આવશ્યકતા નથી હુ ગુજરાતી રુઢીચુસ્ત પરીવાર માંથી આઉં છૂ અને મને એવી વ્યક્તિ મળી નથી જે પોતાના કહ્યા પર અડગ રહી શકે મને પુરૂષ પર વિશ્વાસ નથી હું કમાવા સક્ષમ છું અને એકલી ખુશ છું 90% મહીલાઓ લગ્ન કરીને ખુશ નથી મેં પુરુષો પર વિશ્વાસ ગુમાવી નાખ્યોછે હું મારા.
સપનાઓ પુરા કરવા સક્ષમ છું લગ્ન સબંધ બાંધવા માટે નહીં પ્રામાણિકતા અને પ્રેમ વિશે છે અને હું મારી જાત સાથે પ્રેમ કરું છું આવી અંતરંગી મનોદશા વર્ણવીને અભિનેત્રી સોસીયલ મિડીયા પર આજકાલ ખુબ ટ્રોલ થતાં ચર્ચા ની કેન્દ્ર બની છે આપનો શું અભિપ્રાય છે કોમેંટમાં એ જરુર જણાવજો.