ટીવી એક્ટર દિવ્યાંકા ત્રિપાઠી ફરીથી એકવાર ચર્ચામાં છે કેટલાક સમય પહેલા એક્ટર દિવ્યાંકા ત્રિપાઠી માલદીવ વેકેશનની તસ્વીર શેર કરી છે જેમાં એક્ટર બિકીનીમાં જોવા મળી રહી છે માલદીવ પહોંચતા જ દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાની શરમની પૂંછડી ઉતારીને ફેંકી દીધી છે એક્ટર દિવ્યાંકા માલદીવમાં ઠંડા.
પાણીમાં અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે તસ્વીરમાં દિવ્યાંકા બિકીનીમાં જોવા મળી રહી છે માલદીવમાં દિવ્યાંકા ત્રિપાઠીએ પતિ સાથે રોમાન્સ કરતા નજરે પડી દિવ્યાંકા સ્વીમ શૂટમાં પોતાના પતિ વિવેક દહિયા સાથે પોઝ આપી રહ્યા છે સોસીયલ મીડિયામાં દિવ્યાંકાની તસ્વીર અત્યારે વાયરલ થઈ રહી છે.
તસ્વીરમાં દિવ્યાંકા ત્રિપાઠી પતિ સાથે નાસ્તો પણ કરતા હતા મળી દિવ્યાંકા ત્રિપાઠીને અહીં બિકિનમાં જોઈને ફેન્સ પણ હેરાન છે હાલમાં દિવ્યાંકા ત્રિપાઠીએ વિવેક દહિયા સાથે લગ્નની સાલગીરા મનાવી રહી છે અહીં આ દરમિયાન દિવ્યાંકા ત્રિપાઠીએ પતિ સાથે ખુબ પ્રેમ વિખેર્યો એમની આ તસ્વીર અત્યારે વારયલ થઈ રહી છે.