Cli
દિવ્યાંકા ત્રીપાઠીએ પ્રેગનન્સી માં વિવેક દહીયા સાથે બર્થડે સેલિબ્રેશન કર્યું, બેબી બંમ્પ બતાડતાં ફોટોશૂટ પણ...

દિવ્યાંકા ત્રીપાઠીએ પ્રેગનન્સી માં વિવેક દહીયા સાથે બર્થડે સેલિબ્રેશન કર્યું, બેબી બંમ્પ બતાડતાં ફોટોશૂટ પણ…

Bollywood/Entertainment Breaking

ટીવી સીરીયલ ફેમસ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી પોતાના અભિનય થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે દિવ્યાંકાએ બનોન મેં તેરી દુલ્હનમાં વિદ્યાની ભૂમિકા ભજવીને લોકોના દિલમાં પોતાનું અનમોલ સ્થાન બનાવ્યું હતું સાથે યે હૈ મોહબ્બતેમાં ઈશિતા ભલ્લાના પાત્રથી તેની લોકપ્રિયતા ખુબ વધારો થયો દિવ્યાંકા નું.

જીવન ખુબ સંઘર્ષમય રહ્યું હતું તેના પિતાએ ખેડૂત હતા અને તે શરૂઆતથી સમયમાં બસથી સફર કરીને ઓડિશન માટે આવતી હતી પરંતુ તેના શ્રેષ્ઠ અભિનય થતી તેને ઈન્ડસ્ટ્રી માં ખૂબ જ સારું સ્થાન મળ્યું સાલ 2016માં દિવ્યાંકા ત્રિપાઠીએ ટીવીના લોકપ્રિય અભિનેતા વિવેક દહિયા સાથે લગ્ન કર્યા હતા.

અને તાજેતરમાં વિવેક દહીયાના બર્થડે પર નો એક વિડીઓ સામે આવ્યો છે જેમાં દિવ્યાંકા ખુબ ખુશી વ્યક્ત કરતી જોવા મળે છે આ દરમિયાન તેની પ્રેગ્નન્સી ગ્લો પણ સાફ દેખાઈ આવે છે પોતાના મિત્ર સાથે વિવેક દહીયાને કેક ખવડાવતી અને આનંદથી કિલ્લોલ કરતી જોવા મળે છે.

ચાહકોએ એ અનુમાન લગાવી લીધું છે દિવ્યાંકા આ દરમિયાન પ્રેગનેટ છે અને તે ના પર તેને શુભેચ્છાઓ પણ પાઠવી હતી દિવ્યાગા ને ચાહકો ખુબ પસંદ કરે છે અને તેની દરેક ખુશીમાં પોતાની ખુશી જોવે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *