ટેલિવીઝ સ્ટાર દિવ્યા અગ્રવાલ અને એમના બોયફ્રેન્ડ વરુણ સુદને લઈને અત્યારે એક ચોંકાવનાર ખબર સામે આવી રહી છે દિવ્યા અને વરુણનું બ્રેકઅપ થઈ ગયું છે દિવ્યાએ તેની જાણકારી ખુદ આપી છે વરુણથી અલગ થઈ ગઈ છે દિવ્યા અને વરુણ લાંબા સમયથી એકબીજાના સંબંધમાં હતા કહેવાઈ રહ્યુ હતું કે બંને.
આ વર્ષે લગ્ન પણ કરવાના છે અને બંનેએ ગયા દિવસોમાં સાથે મળીને એક ઘર પણ ખરીદ્યું હતું પરંતુ કેટલાક સમય પહેલા જ દિવ્યાએ એક પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા દિવ્યાએ પોતાની પોસ્ટમાં લખ્યું જિંદગી એક સર્કસ છે બધાને ખુશ રાખવાની કોશિશ કરો અને કંઈ પણ આશા ન રાખો પરંતુ શું થાય છે જયારે મતલબનો પ્રેમ.
ઓછો થતો જાય છે નહીં મારી સાથે જે પણ થઈ રહ્યું છે તેના માટે હું બીજા કોઈને દોષ નથી આપતી લાગે છેકે કામ થઈ ગયું છે અને એજ ઠીકછે હું શ્વાસ લેવા માંગુ છું અને પોતાના માટે જીવવા માગુ છું ઠીકછે હું જાહેરમાં જણાવું છુંકે મારા જીવનમાં હું મારા દમ પર છું અનેજે રીતે જીવવા મંગુ છું તેમાં મારા માટે સમય માંગુ છું.
એવું જરૂરી નથી મોટુ સ્ટેટમેન્ટ આપવું જોઈએ બહાના અને કારણ હોવું જરૂરી નથી આનાથી બહાર નીકળવું માત્ર મારી પસંદછે મેં તેના સાથે વિતાવેલ બધા પળને મહત્વ આપું છું અને તેનાથી પ્રેમ કરુ છું તેઓ સારા યુવક છે મારા હંમેશા બેસ્ટ ફ્રેન્ડ રહેશે મારા ફેંસલાનું સન્માન કરજો અત્યારે દિવ્યા અને વરુણના બ્રેકઅપથી ફેન્સ બહુ દુઃખી છે.