શુશાંતસિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનના માતા પિતાએ કંટાળીને પહેલીવાર મોટો ફેંસલો લીધો છે અને ફરિયાદ કરી દીધી છે અને એ પણ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે એમના પુત્ર નિતેશ રાણે સામે શુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ લગભગ 4 દિવસ પહેલાજ એમની મેનેજર દિશા સાલિયાને બિલ્ડીંગ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યુ હતું.
કેટલાય લોકોનું કહેવું હતું કે શુશાંત અને દિશાના નિધન પર કંઈકને કંઈક કનેક્શન છે અહીં આ મામલે નારાયણ રાણે પણ સવાલ કરતા રહ્યા હમણાં થોડા દિવસો પહેલાજ કહ્યું હતું કે દિશા સાથે ગેંગરે!પ કરીને તેને મા!રવામાં આવી છે જયારે દિશાની ખુદખુસી મામલે એમના પિતાનું કહેવું છેકે કામના પ્રેશરના કારણે દિશાએ એવું પગલું ભર્યું હતું.
દિશાના નિધન બાદ એમના માતા પિતાએ મહિલા આયોગને પત્ર લખીને કહ્યું હતું કે નિશાન મોત બાદ નેતાઓ દ્વારા બદનામ ન કરવામાં આવે હવે અમર ઉજાલાના રિપોર્ટ મુજબ હવે નેતાઓના આવા બયાનથી કંટાળીને દિશા સાલયાનના માતા પિતાની ફરિયાદ બાદ નારાયણ રાણે અને નીતીશ રાણે સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
તેના સાથે મહિલા અયોગ્ય દ્વારા ટવીટર દ્વારા અપીલ કરવામાં આવી છેકે દિશા સાલિયાનના નિધન બાદ સોસીયલ મીડિયામાં ડુપ્લીકેટ અકાઉંટને બંદ કરવામાં આવે અને એમના વિષે જે પણ ખોટી જાણકારી છે તેને હટાવામાં આવે પોલીસ હવે આ મામલે જલ્દી પગલું લેવાની તૈયારી કરી રહી છે.