બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દિશા પટની આ દિવસોમાં પોતાની ફિલ્મો સાથે પોતાના બોલ્ડ અને ગ્લેમર અંદાજને લઈને પણ સોશિયલ મીડિયા પર હાઈ લાઈટ રહે છે દિશા પટની એ પોતાના કેરિયરની શરૂઆત સાલ 2013માં એક મોડલ તરીકે કરી હતી દિશા પટનીએ સાલ 2015 માં પુરી જગન્નાથ ની સાઉથ ફિલ્મ.
લોફર થી ફિલ્મી કેરિયરની શરુઆત કરી જેમાં વરુણ તેજા સાથે તેને દમદાર અભિનય થકી ખુબ નામના મેળવી સાલ 2017 માં ક્રિકેટર ધોની પર બનેલી બાયોપીક માં દિશા પટની સુશાતંસિહ રાજપૂત સાથે જોવા મળી આ ફિલ્મમાં તેમનો અભિનય લોકોએ ખૂબ જ પસંદ કર્યો અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મ.
ધમાકેદાર સાબિત થઈ દિશા પટની ખુબ લોકપ્રિય અભિનેત્રી બનીને સામે આવી ત્યાર બાદ ટાઈગર શ્રોફ સાથે હીરોપંતી બાગી 2 જેવી ફિલ્મોમાં દમદાર અભિનય સાથે જોવા મળી અને એ દરમિયાન ટાઈગર શ્રોફ સાથે લવ ઈન રીલેશનશીપ થી પણ ચર્ચાઓ માં આવી ટાઇગર શ્રોફ ને છોડી ને હાલ તે એલેક્ઝાન્ડર.
એલેક ની બાહો માં જોવા મળે છે જે ખબર સામે આવતા ફેન્સ ટ્રોલ પણ કરતા જોવા મળ્યા હતા એ વચ્ચે દિશા પટની પોતાની હોટ અને બોલ્ડ તસવીરો થી ફેન્સને મદહોશ કરતી જોવા મળે છે તે પોતાના વિદેશી બોયફ્રેન્ડ સાથે અવારનવાર બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે તેની.
સુદંરતા અને હોટ ફિગર ના ચાહકો દિવાના રહે છે તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન દિશા પટની ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી હતી આઉટ ફીટમાં તેને પોતાના મદમસ્ત ભરાવદાર હોટ નિતંબોને ફોન્ટ કર્યા હતા લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ આઉટફીટ માં દિશા પટની ખુબ જ.
સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી અને હંમેશા ની જેમ ફેન્સ તેના આ કાતીલાના અદાઓ પર મોહીત બન્યા હતા અને પ્રેમ લુટાવતા જોવા મળ્યા હતા મિત્રો આપનો દિશા ના આ બોલ્ડ લુક વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.