દિશા પટની પોતાની ફિલ્મો સાથે ફિટનેશ અને પોતાના લુકના કારણે જાણીતી છે એમનું સોસીયલ મીડિયા અકાઉંટ પણ તેની બિકીની તસ્વીરથી ભરેલ જોવા મળે છે જયારે પણ દિશા પોતાની ફોટો શેર કરે છે ફેન્સ તેના પર ખુબજ પ્રેમ દર્શાવે છે હાલમાં જ ગોલ્ડન કલરની શિમરી ડ્રેસમાં તસ્વીર શેર કરી છે.
આ તસ્વીરોમાં દિશા પટાની ખુબજ હોટ અને સુંદર દેખાઈ રહી છે ફોટો પર ફેન્સ ખુબજ પ્રતિક્રિયા અપી રહ્યા છે પરતું અહીં દિશા પટણીની મિત્ર અને રુમડ બોયફ્રેન્ડની બહેન અને ક્રિષ્ના શ્રોફે અહીં અલગજ પ્રતિક્રિયા આપી છે ખાસ કરીને દિશાની ફોટો પર પ્રેમ દર્શાવતી કૃષ્ણાએ આજે અલગજ પ્રતિક્રિયા આપી છે.
અહીં કૃષ્ણાએ ગુસ્સા વાળી ઈમોજી બનાવી છે જેના કારણે એક્ટરના ફેન્સને સમજવાથી બહાર છે દિશાની આ ફોટોને ફેન્સ ખૂબજ પસંદ કરી રહ્યા છે જેને અત્યાર સુધી લાખોમાં લાઈક મળી ચુક્યા છે ફેન્સ પણ આ ફોટો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આ ફોટો તમારી શું પ્રતિક્રિયા છે કોમેંટમાં જણાવી શો છો.