બૉલીવુડ એક્ટર દિશા પટનીએ ભલે ઓછી ફિલ્મો કરી પરંતુ તેનું શાનદાર ફેન ફોલોવિંગ છે દિશા પટાની સોસીયલ મીડિયામાં પોતાનાથી જોડાયેલ અપડેટ ફોટો અને વિડિઓ દ્વારા આપતી રહે છે રાધે ફિલ્મની એક્ટર કૃતિ સનને અત્યારે સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે હકીકતમા દિશા પટાની.
રેડ કલરના આઉટફિટમાં પોતાની કર્વી બોડી ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે ફિટનેશ ફ્રીક દિશા પટાનીએ તડકા લગાવતી તસ્વીર શેર કરી છે તસ્વીરમાં જોઈએ શકાય છેકે દિશાએ પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે અહીં તસ્વીર શેર કરતા માત્ર ઈમોજી શેર કરી છે દિશાએ રેડ આઉટફિટમાં સિઝલિંગ અવતારમાં ફેન્સ તેની.
પ્રસંસા કરી રહ્યા છે દિશાએ અહીં માદક અદામાં પોઝ આપ્યો દિશાના આ પોઝની ફેન્સ ખુબજ પ્રસંસા કરી રહ્યા છે દિશા પટાનીની ફિલ્મની વાત કરીએ તો તેઓ આવનાર ફિલ્મ યોદ્ધામાં જલ્દી જોવા મળશે તેના સિવાય એક વિલેન રિટર્નમાં અર્જુન કપૂર અને જોન અબ્રહામ સાથે જોવા મળશે તેના શિવાય અન્ય પ્રોજેક્ટમાં પણ તેઓ કામ કરી રહી છે.