બૉલીવુડ એક્ટર ગુલશન ગ્રોવરે બોલીવુડમાં ખુબ યોગદાન આપ્યું છે તેઓ અનેક હિટ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે એમ કરિયર દરમિયાયન 400 થી વધુ ફિલ્મોમાં વિલનનું પાત્ર નિભાવી ચુક્યા છે એમનું ફિલ્મી કરિયર રહ્યું છે પરંતુ તેમના અંગત જીવનમાં ઉતાર ચઢાવ ઘણા આવ્યા છે મિત્રો આજે.
આજે આ પોસ્ટ દ્વારા અમે તમને ગુલશન ગ્રોવરના અંગત જીવનનો પરિચય કરાવીશું ગુલશન સરે બે વાર લગ્ન કર્યા હતા પહેલા લગ્ન 1989માં ફિલોમિના સાથે કર્યા હતા એમના લગ્ન બવ ટક્યા નહીં વર્ષ 2001માં તેમના છૂટાછેડા થઈ ગયા એમના દ્વારા એક પુત્રનો જન્મ થયો હતો પરંતુ તેઓ.
કયારેય મીડિયા સામે ન આવ્યા પછી ગુલશને ફરીથી લગ્ન કરીને કસીસ સાથે કર્યા પરંતુ એમના બીજા લગ્ન પણ ટક્યા નહીં અને 10 મહિના પછી તેમના છૂટાછેડા થઈ ગયા પરંતુ એમની બીજી પત્ની સુંદરતા મામલે ભલ ભલી એક્ટરોને ટક્કર આપે તેવી હતી એ સમયે તેમની સુંદરતા વિશે ઘણી ચર્ચાઓ થઈ હતી.
પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને માત્ર 10 મહિનામાં જ તેમના બંનેના છૂટાછેડા થઈ ગય ગુલશન ગ્રોવર 40 વર્ષ થી બૉલીવુડ ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે તેમણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં લાંબો સમય વિતાવ્યો છે અને ઈન્ડસ્ટ્રીમાં 40 વર્ષ સુધી કામ કર્યું આજે પણ એમના લાખો ફેન્સ છે.