Cli

સીધું મોસેવાલા ના નિધન પર એક્ટર શહેનાઝ ગિલ અને કોમેડિયન કપિલને સંભાળવા મુશ્કેલ બન્યા..

Bollywood/Entertainment Breaking

પંજાબી સિંગર સિધુ મોસેના નિધન બાદ શહેનાઝ ગિલ શોકમાં ચાલી ગઈ છે પંજાબથી સબંધ ધરાવનાર શહનાઝ ગિલ ફરીથી એવી રીતે જોવા મળી રહી છે જ્યાએ સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું સિદ્ધાર્થના નિધન બાદ શહેનાઝે એમની માંને સાંભળ્યા છે તેઓ જાણે છેકે એક જવાન પુત્રના મોત પર માંને શું વીતે છે.

સીધુના મોત પર શહેનાઝે એવી વાત કહી દીધી છેકે વાંચીને લોકોનું દિલ તૂ!ટી ગયું છે શહેનાઝે ટ્વીટ કરીને લખ્યું કોઈનો જવાન પુત્ર દુનિયા છોડીને ચાલ્યો જાય એનાથી મોટું કોઈ દુઃખ ન હોઈ શકે વાંહે ગુરુજી મહેર કરો શહેનાઝની જેમ કોમેડિયન કપિલ શર્મા પણ ખુબજ દુઃખી છે તેઓ સિંધુને ક્યારેય પોતાના શોમાં તો ન બોલાવી શક્યા.

પરંતુ તે એમને બહુ પસંદ કરતા હતા કપિલ શર્માને હજુ વિશ્વાસ નથી થઈ રહ્યો કે કપિલને કોઈ આટલી ઘા!તકી રીતે મારી શકે સિંધુના નિધન પર કપિલે ટ્વીટ કરીને લખ્યું છેકે સતનામ શ્રી વાંહે ગુરુજી બહુ ચોંકાવનાર અને બહુ દુઃખી કરનાર ખબર એક મહાન કલાકાર અને એક અદભુત માણસ ભગવાન એમના પરિવારને શક્તિ આપે.

સિધૂના નિધનથી પુરા દેશમાં તહેલકો મચેલછે એવામાં સીધુને મોતને ઘાટ ઉતારવાની જિમ્મેદારી માફિયા લોવેન્સ બિસ્નોઈના સાથી ગોલ્ડી બરાડે લઈ લીધી છે એમણે એક ફેસબુક પોસ્ટ દ્વારા જણાવ્યું છેકે તેણે જ સિધુને મોતને ઘાટ ઉતરાવ્યો છે અત્યારે તો સિધુના નિધન બાદ પંજાબમાં હલચલ મચેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *