Cli
રાતે ભાભીના ઘરમાં ઘૂસીને દિયરે કર્યો કાંડ, મહિલા પહોંચી પોલીસ સ્ટેશન રડીને બતાવી આપવીતી...

રાતે ભાભીના ઘરમાં ઘૂસીને દિયરે કર્યો કાંડ, મહિલા પહોંચી પોલીસ સ્ટેશન રડીને બતાવી આપવીતી…

Ajab-Gajab Breaking

ભાભી અને દિયરનો સબંધ માં સમાન માનવામાં આવે છે પરંતુ એ સંબંધને પણ શરમાવે તેવા કિસ્સા ઘણીવાર સામે આવે છે એવોજ એક કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે તેણે ભાભી દિયરના સંબંધને લજવ્યા છે તમને જણાવી દઈએ કે બિહારના બક્સરમાં ભાભી પોતાની દિયર વિશે સચ્ચાઈ.

જણાવવા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ છે તેણે પોલીસ જોડે પહોંચીને પોતાની પીડા જણાવી છે હકીકતમાં મહિલાએ તેના દિયર પર નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વિસ્તારમાં રહેતી આ મહિલાએ પોતાના દિયર પર છેડતીનો અભ!દ્રતાનો આરોપ લગાવ્યો છે મહિલા તેના બંને દિયર સાથે રહે છે.

મહિલાએ દિયર વિક્કી પાંડે પર આરોપ લગાવ્યો છેકે વિકી તેને ગંદી આંખોથી જુએ છે તેણે પોલીસ સ્ટેશનમાં જણાવ્યું કે આજથી 21 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યાના આસપાસ તેનો દિયર ન!શા ની હાલતમાં તેની ભાભીના રૂમમાં પ્રવેશ્યો અને તેણે ભાભી સાથે તેણે ખરાબ વર્તન.

કરવાનું શરૂ કર્યું તેની ભાભીએ જ્યારે જોરથી બૂમો પાડીતો તેણે ભાભીને માર મા!ર્યો અને તેની જોઈ લઈશ એવું કહીને ત્યાંથી ભાગી ગયો પીડિત મહિલાએ એસપીને લેખિત અરજી આપી છે અને ફરિયાદ સાથે સુરક્ષાની પણ માંગ કરી છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *