રણવીર સિંહની 83 ફિલ્મ બોક્સ ઓફિસમાં ચાલી નહીં લોકોને બહુ ઉમ્મીદો હતી પરંતુ બીજી બાજુ વર્ષ 2016માં બનેલી એમ એસ ધોની બોક્સઓફિસમાં સફળ રહી હતી સાથે પ્રેક્ષકોએ બહુ પ્રેમ આપ્યો હતો શુશાંતસિંહ રાજપુતે આ ફિલ્મમાં ધોનીનો અભિનય કર્યો હતો.
પરંતુ એવા ક્યાં કારણો છે ધોનીની ફિલ્મ સામે રણવીરની 83 ફિલ્મ ચાલી નહીં એમ એસ ધોની પર બનેલ ફિલ્મ એક બાયોપિફ ફિલ્મ હતી જેમાં બધું ફોક્સ ધોની પર હતું વિષય ચોખ્ખો હતો એટલે ફિલ્મ પણ હિટ ગઈ જયારે 83 ફિલ્મની વાત કરીએ તો 1983ની સ્ટોરી બતાવવામાં આવી છે.
બધાની લાઈફ બનાવના ચક્કરમાં ફિલ્મનું ધ્યાન ભટકી ગયું આપણા માંથી ઘણા લોકો 83માં જન્મ પણ નતો થયો જેથી આજની યંગ જનરેશન ફિલ્મથી કનેક્ટ નથી થઈ રહી જયારે કે ધોનીનું કરિયર શરૂ થવાથી લઈને નિવૃત્તિ સુધી આપણે જોયું છે એટલે લોકો ધોનીની ફિલ્મથી વધૂ કનેક્ટ થઈ શક્યા.
જયારે 83 ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પુષ્પા અને સ્પાઈડર મેન જેવી ફિલ્મો ચાલી રહી હતી બીજું કેટલાક સમયથી બૉલીવુડ જોઈએ તેવી ફિલ્મો પણ નથી બનાવી રહ્યું એટલા માટે લોકોને લાગ્યું 83 ફિલ્મ પણ બીજા જેવી હશે એટલે લોકોએ સ્પાઈડર મેન અને પુષ્પા.
જેવી ફિલ્મો જોવા ગયા ધોનીની બાયોપિક 104 કરોડમાં બની અને 260 કરોડ રૂપિયા કમાણી કરી જયારે કે 83 ફિલ્મ 217 કરોડમાં બની અને અત્યાર સુધી ફક્ત 70 કરોડ કમાણી કરી છે અહીં એજ કારણ છે રણવીરની 83 ફિલ્મ શુશાંતની ધોની ફિલ્મ જેવી ન ચાલી.