Cli

ધર્મન્દ્રએ સેર કરી રસોઈયાની પુત્રીની તસ્વીર લોકો એમજ નથી કહેતા દરિયાદિલ ધર્મેન્દ્રજી…

Bollywood/Entertainment Breaking

90ના દશકાના સુપર સ્ટાર ધર્મેન્દ્ર અત્યારે સોસીયલ મીડિયામાં બહુ એકટીવ છે અત્યારે 86 વર્ષની ઉંમરે ધર્મેન્દ્ર ફાર્મહાસથી જોડાયેલ તસ્વીર અને વિડિઓ સોસીયલ મીડિયામાં સેર કરતા રહે છે જેમણે હમણાં એક તસ્વીર સેર કરી હતી જે તસ્વીરમાં પોતાના રસોઈયાની પુત્રીની તસ્વીર સેર કરી છે.

ધર્મેન્દ્રએ તસ્વીર સેર કરતા કેપશનમાં લખ્યું અદિતિ મેરી પ્યારી ગુડિયા મારા ફાર્મ હાઉસ પર રસોઈયાની પુત્રી આ તસ્વીરમાં અદિતી ફાર્મ હાઉસ પર એક બનાવેલ સારી જગ્યા પર તસ્વીર ખીંચાવેલ હતી આ પોસ્ટ પર લોકોના ખુબ સારા કોમેંટ આવી રહ્યા છે લોકો કહી રહ્યા છે એમજ નથી કહેવાતા સુપર સ્ટાર.

જણાવી દઈએ ધર્મેન્દ્રનું આ ફાર્મ હાઉસ 100 એકરમાં ફેલાયેલ છે તેઓ આમ પણ ઘણી વાર આ ફાર્મ હાઉસની તસ્વીર સેર કરતા રહે છે ફાર્મ હાઉસ મુંબઈ જોડે લોનાવાલામાં આવેલ છે જ્યાં આજુબાજુ દૂર પહાડો આવેલા છે ધર્મેન્દ્રનો ખાસ કરીને પોતાનો સમય અહીં ફાર્મ હાઉસ પર વિતાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *