લોકડાયાના કલાકાર દેવાયત ખવડ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતા અને આજે ફરી એકવાર તે ચર્ચાનો વિષય બન્યા છે. તેમને તેમના સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી છે અને તે સરકાર પાસે માંગ કરી રહ્યા છે. વિગતે ચર્ચા કરીએ કે તે શેની માંગ કરી રહ્યા છે. લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય હતા. અને ફરી એકવાર તે આજે ચર્ચામાં આવ્યા છે.
આપણે થોડા સમય પહેલા જોયું પણ હતું કે તેમને સોમનાથના તાલાળામાં મોટી બબાલ કરીહતી અને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તે ધરપકડ બાદ ક્યાંકને ક્યાંક તે મામલો ઠારવામાં આવ્યો હતો. ત્યારે તે આપણે જોઈ પણ રહ્યા છે કે દેવાયત ખવડ તેના લોકડાયાના મંચ ઉપરથી મોરે મોરા અને રાણો રાણાની રીતરે તેવા સ્લોગન વાપરી અને લોકોને ઉત્સાહમાં લાવે છે અને તે પણ સરકારોના નિયમનું ઉલ્લંઘન કરતા બતાતા હોય છે ત્યારે તેમને સોશિયલ મીડિયા ઉપર એવી પોસ્ટ કરી છે કે
રાજકોટમાં જે આ હેલમેટ ડ્રાઈવ ચાલી રહી છે તેનાથી સામાન્ય લોકોને ઘણી બધી તકલીફો થાય છે અને તેને લઈ અને નિયમોમાં કાઈક ફેરફાર આવવો જોઈએ અને તેમનેરાહત મળે તેવા નિયમો આવવા જોઈએ પણ હવે જોવાનું એ છે કે દેવાયત ખવડ પોતે પણ સરકારોના નિયમનું પાલન નથી કરતા અને ઉલ્લંઘન કરતા બતાવતા હોય છે ત્યારે એમની ફરજ છે લોક ડાયરાના કલાકાર તરીકે કે તે સરકારના નિયમોનું પાલન કરે અને તે લોકોને પણ તેનાથી ઇન્ફ્લુએન્સ કરે કે તે પણ તે નિયમો છે તેનું પાલન કરે પણ અહીંયા તો કંઈક ઊંધું જ થઈ રહ્યું છે
ત્યારે દેવાયત ખવડે તેમની પોસ્ટ ઉપર શું કહ્યું સૌપ્રથમ સાંભળીએ તેમને નમસ્કાર મિત્રો જય સિયારામ જય ભારત જય હિન્દ હું છું દેવાયત ખવડ અને આ વિડિયોના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટના સીટીવિસ્તારમાં હેલમેટ ડ્રાઈવ અત્યારે ઓલરેડી ચાલુ છે ત્યારે ખૂબ જાહેર જનતા પરેશાન છે પબ્લિક ખૂબ પરેશાન છે ત્યારે સરકારસિંહને વિનંતી કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે કારણ કે જાહેર જીવન સાથે જોડાયેલો છું જાહેર જીવનનો માણસ છું કઈક જવાબદારી અને ફરજ રૂપે આ વિડીયો બનાવી અને સર સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું
કે જનતા પરેશાન ન થાય જનતા હેરાન ન થાય એવો સરસ મજાનો નિર્ણય સરકારશ્રી આપણી રાજ્ય સરકાર લે એવી એક મારી નમ્ર વિનંતી છે બસ આજ સાથે જય ભારત જય હિન્દ આ હતા સૌ યુવાનોના લોકપ્રિય કલાકાર દેવાયતખવડ જે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે પણ દેવાયત ખવડને કહેવાનું ખાલી એટલું જ કે અનેક એક્સિડન્ટ થતા હોય છે અને અનેક લોકો આમાં અકસ્માતમાં મૃત્યુ પામતા હોય છે ત્યારે ત્યારે આ હેલમેટ ડ્રાઈવ ખાલી એક નિયમ નથી તે લોકોની સુરક્ષાના પગલા પણ છે તો આની ઉપર કડક નિયમોનો કાયદાનો નિયમો ના થાય કે પાલન ના થાય તો તેમની સેફટીનું શું આવા જ