રશ્મિકા મંદાનાએ પુષ્પા ફિલ્મ બાદ પુરા દેશમાં લોકપ્રિય બની છે સાઉથ ફિલ્મો બાદ હવે રશ્મિકા બોલીવુડમાં એન્ટ્રી મારવાની તૈયારીમાં છે તેઓ બોલીવુડની કેટલીક ફિલ્મોમાં જોવા મળશે જેમાં ફિલ્મ એનિમલ પણ છે જેમાં તેમની સાથે રણવીર કપૂર પણ જોવા મળશે એ ફિલ્મનું શૂટિંગ મનાલીમાં કરવામાં આવ્યું.
હવે બંને મુંબઈ પાછા ફર્યા છે જયારે રશ્મિકા ખાર એરિયામાં પહોંચી ત્યારે ફેન્સે તેને ઘેરી લીધી રશ્મિકા જોડે સેલ્ફીઓ લેવા માટે ધક્કામુકી થવા લાગી પરંતુ એ એક્ટર કોઈપણ ફેન્સને નિરાશ ન કર્યા બધાની સાથે પ્રેમથી ફોટો ક્લીક કરાવી રશ્મીકાનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં.
તે એક રેસ્ટોરેંટથી બહાર નીકળતા જોવા મળી રહી છે પરંતુ ત્યારે આવીને ફેન્સ એમને ઘેરી લેછે અને સેલ્ફી પડાવવાના ચક્કરમાં ભીડ જામી જાય છે નેશનલ ક્રશ કહેવાતી રશ્મિકા આટલી ભીડ જોઈને હચમચી જાય છે પરંતુ તેમ છતાં તે કોઈને નિરાશ નથી કરતી અને બધાની સાથે સ્માઈલ સાથે ફોટો ક્લીક કરાવે છે.
ગાડીમાં બેસ્યા બાદ તેઓ ફરીથી નીચે ઉતરે છે અને પછી મીડિયાને પોઝ આપે છે રશ્મીકાનો લોકો પ્રત્યે પ્રેમ જોઈને ફેન્સ પણ તેની પ્રશંસા કરી રહ્યા છે રશ્મિકાનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે ફેન્સ તેને ખુબજ પ્રેમ આપી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર કોમેંટમાં જણાવી શકૉ છો.